________________
૪૦૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨
A ૬ વિ. સં. ૨૦૨૭ પીંડવાડામાં પૂ આ. શ્રી વિ. પ્રેમ સૂ મ. ની ગુરુમૂતિની પ્રતિષ્ઠા. ૭ વિ. સં. ૨૦૨૮ મહા સુ-૧ અમદાવાદ-જમાલપુરમાં પૂ. શ્રી બાપજી મ. ના !
સમાધિમંદિરે દેરીમાં ચરણપાદુકાની પ્રતિષ્ઠા. ૮ વિ. સં. ૨૦૨૮ મહા વદ ૯ ખંભાતમાં પૂ. આ. શ્રી. વિ. પ્રેમ સૂ. મ. ની ચરણ
પાદુકાની પ્રતિષ્ઠા સમાધિ સ્થળની દેરીમાં. | વિ. સં. ૨૦૨૯ મા. સુ. ૨ શેઠ શ્રી મોતીશા લાલબાગ-મુંબઈમાં 'શ્રી મહાવીર છે. સ્વામિ ભગવાનના જિનાલયમાં) ગુરુકુલિકામાં પૂ. આ. શ્રી. વિ. લબ્ધિ સૂ. મ. ની
ચરણપાદુકાની પ્રતિષ્ઠા. ૧ ૧૦ વિ. સં. ૨૦૩૩ ફા. વ. ૯ ઘેટી (જી. નાસિક, મહારાષ્ટ્ર) માં પૂ. આ. શ્રી યશોદેવ
- સ. મ. તથા પૂ. આ. શ્રી ભુવનતિલક સૂ. મ. ની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા પૂ. શ્રી ની ૧ નિશ્રામાં પૂ. આ. શ્રી મહાદય સૂ. મ. કરી હતી. ૧ ૧૧ વિ. સં. ૨૦૩૫ વૈ. સુ. ઢિ ૧૨ સિનેહી (રાજ.) માં પૂ. આ. શ્રી. યશોદેવ સૂ
મ. ની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા, પૂજ્યશ્રીજીની નિશ્રામાં પૂ. આ. શ્રી વિ. મહોય સૂ. મ. (વર્તમાન ગચ્છાધિપતિ) એ કરી હતી.
શહેર યાત્રા. વિ. સં. ૨૦૦૦ ઝવેરી લાલભાઈ ચંદુલાલ તરફથી
વિ. સં. ૨૦૧૫ શેઠ શ્રી ચીમનલાલ પુરુષોતમદાસ ઘેલાભાઈ સાબુગોળાવાળા તથા | તેમના ધ. ૫. સૌ. બાઈ મણિ તે સ્વ. કવિ સાંકળચંદ પીતાંબરદાસની દીકરી તરફથી !
અમદાવાદની શહેરયાત્રા નીકળી હતી.
૨૦૪૪ સંમેલનનો બહિષ્કાર અમે સં. ૨૦૪૪ માં ભરાયેલ મુનિ સંમેલન અને યોગ્ય ન લાગતાં અમે અમારી સહી પાછી ખેંચીયે છીયે અને સંમેલનને બહિષ્કાર કરીએ છીએ.
આ. શ્રી વિજય મહાનંદ સૂરીશ્વરજી
દ: નરચંદ્ર વિ. ના ધર્મલાભ ઠી પાલાલને ખાંચે, શામળાની પોળ, તપાગચ્છ જૈન ઉપાશ્રય, રાયપુર
અમદાવાદ-૩૮૦૦૦૨