Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ ૩૭૬ : : શ્રી જૈન શાસન(અઠવાડિક)વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨
રામવિજયજી'ના નામથી અનેકના હૃદય સિંહાસન ઉપર બિરાજમાન સ્વ. પૂજય પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! • શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ દર્શાવેલા સિધાંતો અને સામાચારીનું પ્રાણના ભેગે વફાદારી પૂર્વક રક્ષણ કરનાર અનેક તોફાની આક્રમણને પર્વતની જેમ અડેલ બનીને ખાળનાર શ્રી વીરવિભુની ૭૬-૭૬ પાટના વીર વારસદાર ૭૭–મી પાટના ધારક, માત્ર ધારક જ નહીં. ચિંતામણિરત્નની જેમ સતે મુખી પ્રતિભાથી દીપાવબાર મહાપુરુષ એટલે જ તપગચ્છાધિપતિ વ્યા. વા. પૂજયપાદ આશા દેવેશ શ્રીમદ્દ ? વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા !
આ વિરાટ વ્યક્તિના નામથી તે જૈનમાત્ર પરિચિત છે...પણ...એટલું તે ચોકકસ & છે કહી શકીશ કે-તેઓશ્રીના વ્યકિતત્વ અને કૃતિત્વથી ઘણાં ઘણ અજાણ હશે! વ્યકિત- R. છે ત્ત્વ અને કૃતિત્વ આ બેમાંથી માત્ર વ્યકિતત્વને પરિચય સમુદ્રને નિહાળતા જઈને ન કરાવીશ !
સાગરના કિનારે ઉભેલો હું સાગરને જે બાહ્યવૈભવ જોઈ શકું છું કે વૈભવને આ મહાપુરુષની સાથે સરખાવવાને અ૫ પ્રયાસ કરીશ.
બાળક પાસે શબ્દ ભલે ન હોય પણ ભાવ હોય છે... હું મારા ભાવને શબ્દમાં 8 8 ઢાળી રહ્યો છું. મારી ભાષા ઉપર નહીં, ભાવ ઉપર ધ્યાન આપશે.
(૧) સૌથી પહેલી નજરે મને સમુદ્રની વિશાળતાની પ્રતીતિ થઈ! એવી જ દષ્ટિથી મેં આ મહામાનવને જોયા. ત્યારે મને એમ લાગ્યું કે-ઓહ! સમુદ્રની વિશા- 8 ળતા તે મર્યાદિત છે. સમુદ્ર રત્નોને આશ્રય આપી શકે છે... પણ મડદાંઓને કદી પિતાના પેટ ળમાં સમાવી શકતું નથી ત્યાં એની વિશાળતા વામણી બની જાય છે. ત્યારે આશ્ચ- { યની વાત એ છે કે–આ વાત્સલ્યવારિધિ તે મડદાંને પણ પિતાનામાં સમાવાની વિરાટ વિશાળતા ધરાવતું હતું ! અહીં પ્રશ્ન થશે કે–એ મડદાં કયાં ! સિદધાંતની નિષ્ઠાવિહેણ છે ભવચક્રમાં ભૂલા પડેલા જ આ કલિકાલમાં ઘણાં છે. એવા ભાવપ્રાણવિહેણા જીવોને છે પણ પિતાનામાં સમાવી લઈ એમાં પ્રાણ પૂરીને જીવંત બનાવનાર આ સમુદ્ર સરિખા
વિરાટ વ્યકિતત્વના ધારક હતા ! અર્થાત સિદ્ધાંત વિરોધી, સિધાંત નિરપેક્ષ 8 આત્માઓને અને સુધારકેને ય વાત્સલ્યના મહાદાન કરીને સિદધાંત નિણ ના પ્રાણ પૂરીને છે છે સિધાંતપ્રેમી-જીવંત બનાવવાનું કષ્ટસાધ્ય કાર્યકરનાર પૂજ્યપાદ શ્રીમાં સમુદ્રને ય ટપી છે ૨ જાય એવી વિશાળતાના દર્શન મેં કર્યા ! આ વિશાળતા કેવી વિરાટ !
(૨) સમુદ્રમાં ઉછળતાં “મટાં મોટાં મોજાંઓ” જોયા.....એને વેગ આપનાર પવનના કે