Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ૩૮૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૪–૫-૬-૭ તા ૧૫-૯-૯ર. રૌત્ર માસમાં અમદાવાદ આવ્યા અને પ. પૂ. બાપજી મહારાજની નિશ્રામાં માતરમાં સાચાદેવ સુમતિનાથ ભગવાનના દેરાસરની પ્રતિષ્ઠા થઈ અને ચાતુર્માસ અમદાવાદ થયું.
સંવત ૨૦૦૮ પ. પૂ. બાપજી મહારાજની નિશ્રામાં રાજનગર અરૂણ સોસાયટીમાં નુતન દેરાસરની અંજન શલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ થશે. તે પછી દિલહી તરફ વિહાર ફ ગણ માસમાં ગઢસિવાણામાં ઉદ્યાપન મહત્સવ તે પછી પાદરલીધી સુ. ભબુતમલ આઈ દાનમલ તરફથી રાણકપુરને સંઘ રૌત્રી એળી વીસલપુરવાલા સાકલચંદ તરફથી રાણકપુરજી. તે પછી દિલ્હી તરફ વિહાર. રસ્તામાં સાંડેરાવ, પાલી, બિયાવર, અજમેર, જયપુર વિગેરે દરેક સ્થળે એ ભવ્ય સ્વાગત, અષાઢ સુદ ૧૦ને રોજ ભવ્ય છે
પ્રવેશ સહીત દિલ્હીમાં ચાતુર્માસ પ્રવેશ થયે. આ વખતે પંડીત નહેરૂ અને રાષ્ટ્રપતિ 8 { શ્રી રાજેન્દ્રપ્રસાદ સાથે પૂ. ગુરૂદેવની મુલાકાત થઈ. | સંવત ર૦૦૯-દિલ્હીથી કારતક વદ ૧ ના રોજ કલકત્તા તરફ વિહાર રસ્તામાં 8 કાનપુર, બનારસ, શીખરજી, ઝરીયા વિગેરે દરેક સ્થળે એ ભવ્ય સ્વાગત શીખરજીની છે યાત્રા કરી ફાગણ સુદ ૫ ના રોજ કલકત્તામાં ભવ્ય પ્રવેશ મહોત્સવ અને વૈશાખ વદ ૪ ૧૧ થી જેઠ સુઢ ૧૧ સુધી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયે જેઠ સુદ ૧૦ ના છે છે રેજ પ્રતિષ્ઠા થઈ અને જેઠ સુદ ૧૨ ને પુનાવાલા મણીભાઈની દીક્ષા થઈ. નામ મુ. છે છે હરિશ્ચંદ્ર વિ. રાખ્યું અને કલકત્તામાં ચાતુર્માસ થયું.
સંવત ૨૦૧૦-કલકત્તાથી વિહાર કરી પાવાપુરી, રાજગૃહી, ભાગલપુર, ક્ષત્રિયકુંડ, છે 8 ગુણીયાજી વિગેરે કલ્યાણ ભુમિઓની યાત્રા કરી પાવાપુરીમાં ચાતુર્માસ રહ્યા. આ વખતે 8 છે ૩૫ કુટુંબે અમદાવાદ, કલકત્તા, મુંબઈ વિગેરેથી આવી ચાતુર્માસ રહ્યા હતા. ચાતુર્માસ A દરમ્યાન શ્રી મહાવીર પ્રભુના અંતિમ દેશના ભૂમિના ઉદ્ધાર કરાવવાનો નિર્ણય. આ તે માટે માત્ર અડધા જ કલાકમાં રૂા. ૪૦૦૦૦ની ટીપ થઈ.
સંવત ૨૦૧૧-પાવાપુરીના ચાતુર્માસ બાદ ગુજરાત તરફ વિહાર. ૫. ના પહોંચતા 2 કલકત્તાથી છોટમલજી સુરાણ આદિ સુશ્રાવકેનું ડેપ્યુટેશન આવી આગામી ચાતુર્માસ છે 8 કલકત્તા કરવા વિનંતિ કરી. વિનંતિને સ્વીકાર થયે. પટનાથી પાછા ફરતાં પાવાપુરીમાં છે. 5 અંતિમ દેશના ભુમિ પર સમોસરણ માટે શિલા સ્થાપન થયું. ત્યાં થી રાજગૃહી છે { શી ખરજી આદિ થઈ કલકત્તા તરફ વિહાર, અને કલકત્તામાં ચાતુર્માસ અથે ભવ્ય પ્રવેશ છે આ ચાતુર્માસ દરમ્યાન ઉપધાન તપ તથા મુ. અનંતવીયવિજયજીની દીક્ષા પછી જેઠ સુદ 8 છે ૫ ના (મારવાડ) ખીવાન્ટીવાલા ચંદનમલ (બાપ-દીકરા) મુ. ચંપકવિજય કનકધ્વજ છે & વિજયજી દિક્ષા થઈ. | સંવત ર૦૧ર-કલકત્તાથી વિહાર. શિખરજી આદિ થઈ ચૈત્રી એળી પાવાપુરી અને છે