Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
{ "૩૮૪: " -
શ્રી જૈન શાસને (અઠવાડિક) વર્ષ–૨ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯૯૨
- - સંવત ૧૯૯૦ અમદાવાદમાં મુનિ સંમેલન ભરાયું જેમાં ૧૦૮ શાસ્ત્રીય પ્રકની ચર્ચા કરવાની:હી છેવટે ચાર પ્રશ્નનો માંહેના મહત્વના આઠ પ્રશ્નો ચર્ચવા તેમ નકકી થયું. છે અને અમદાવાદમાં સંમેલન ભરાયું. આ સંમેલનમાં ચર્ચા માટે આપણા સમુદાયના તે ૨ વખતના લગભગ ૩૦, સાધુઓ એ તથા પૂ. દાનસૂરીજી મ. પૂ. બાપજી મહારાજ ૫. પૂ હૈ પ્રેમસૂરિજી આદિ ગુરુ ભગવંતે એ બધાએ ભેગા થઈ આ સંમેલનના શાસ્ત્રીય પ્રશ્નની ચર્ચા કરવા માટે સમુદાયવતી પ. પૂ. ગુરૂદેવને જ (એક જ વ્યકિતને) નિયુકત કર્યા હતા અને ચર્ચા કરવાની આજ્ઞા આપી હતી. આ વખતે પ. પુ. ગુરૂદેવ પન્યાસ હતા ૧ પ. પૂ. નિતિસૂરીજી પ. પુ. નેમિસીજી તથા પ. પૂ. સાગરજી મહારાજ આદિ ગુરૂ 8 અને ધુરંધર સાધુ મહારાજાઓ સાથે સુંદર ચર્ચા કરી હતી. આ ચર્ચામાં સામેથી દરેક કે જણા ચર્ચામાં ભાગ લેતા હતા. જ્યારે તે બધાના. પ્રશ્નોની ચર્ચા અને ઉત્તરે શિસ્ત ૨ અને વિનયતા પૂર્વક પૂ. ગુરૂદેવ એકલા જ આપતા.
- સંવત ૧૯૯૨ પૂ. ગુરૂદેવને આચાર્ય પદ માટે મુંબઈ, ખંભાત અને અમદાવાદના [ સંઘાની જોરદાર વિનંતીઓ થઈ. અને પિતાને ત્યાં આ પદવી થાય તેવી માંગણી થઈ છે છેવટે પરમ ગુરૂદેવેએ લાભ લાભના કારણે મુંબઈમાં આ પ્રસંગ માટે સ્વીકાર કર્યો અને { ૧૯૯૦માં આચાર્ય પદવી થઈ. શાસનના શિરતાજ બન્યા. અહીંયા પણ ગુરૂદેવે “બાલકે રક્ષા” સંબંધી સખત વિરોધ અને શું શ કરી અને સુધારકે સામે વ્યાખ્યાને કર્યા.
. સંવત ૧૯૯૩ આ વરસથી પૂ. ગુરૂદેવે સ્વતંત્ર માસા કરવાની શરૂઆત કરી આ કે સાલે ચાતુર્માસ પૂના (કેમ્પ)માં કર્યું. ઉપધાન થતા તિથિ ચર્ચાના સમાધાન માટે પૂ .
સાગરજી મહારાજ સામે જામનગર અને પૂના વચ્ચે તાર ટપાલ વિગેરે દ્વારા જોરદાર છે પત્ર વ્યવહાર થયો. { } સંવત ૧૯૯૪ કરોડથી કુંભે જ ગિરીને તીર્થયાત્રાને સંઘ કરાડમાં યાદગાર ચોમાસુ છે આ ઉપધાન થયા તથા શાસન પ્રભાવનાના કાર્યો થયા. પૂ. આ. ગુરૂદેવને ૩૫ દિવસની ટાઈ છે - ફેડની ભયંકર માંદગી આવી.. પૂનામાં મુનિની પન્યાસ પદવીઓ થઈ.
સંવત ૧૯૯૫ દક્ષિણ તરફ વિહાર કે૯હાપુરમાં ઉપધાન થયા તથા શાસન પ્રભા- છે વનાના કાર્યો થયા. નૂતન જિનાલય માટે ખાતમુહુર્ત થયું.. 5 સંવત ૧૯૯૬ હુબલીમાં ચોમાસુ એળી ગદગમાં થઈ.
* સંવત ૧૯૭ નિપાણીમાં દડુભાઈ તરફથી અંજનશલાકા, પ્રતિષ્ઠા ઉત્સવ. તે ? 8 પછી કેલ્હાપુરની પ્રતિષ્ઠા નિમિત્ત કેલ્હાપુર આગમન ત્યાં નુતન મંદીરની ભવ્ય અંજન R શલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ તે પછી મુંબઈ તરફ વિહાર અને ચોમાસુ મુંબઈમાં થયું. 1 અને ત્યાં ભવ્ય શાસન પ્રભાવનાના કાર્યો થયા. .