Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ ૩૯૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૪-૫-૬-૭ તા. ૧ ૫-૯-૯૨ છે ઉ૫૨ થયેલ આ સંઘની સંઘમાલ અને તે જ દિવસથી શેઠ ગોવિંદજી જેત નાએ છે તળેટીએ બંધાવેલ નુતન દહેરાસરની પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ વ શાખ સુદ ૬ ના પ્રતિષ્ઠા વૈશાખ સુદ ૪ ના રોજ મુ. ભવ્ય રત્ન વિ. મ. ની દીક્ષા થઈ તે પછી અમરેલી તરફ દીક્ષા નિમિત્તે વિહાર અમરેલીમાં ભવ્ય પ્રવેશ અને મુનિ શ્રી હિતપ્રજ્ઞ આદિ ૪ મુનિઓની રક્ષા અને તે નિમિત્તો ઉત્સવ દીક્ષા પ્રસંગ પતાવ્યા પછી અમરેલીથી છે છે સાવરકુંડલા તલ્ફ પ્રયાણ સાવરકુંડલામાં ભવ્ય પ્રવેશ અને ત્યાં ઉજવાયેલે ભવ્ય અંજનR શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ જેઠ સુદ ૧૦ ની પ્રતિષ્ઠા દીક્ષા થા વડી દીક્ષા થઈ ત્યાર છે છે. બાદ શેઠ નાનચંદ જુઠાલાઈ તરફથી પોતાના વતન ચલાલાથી પાલિતાણા ને સંધની વિનંતિ સ્વીકારેલી હોઈ પૂ. ગુરૂદેવનો ચલાલા તરફ વિહાર અને ચલાલાથી ૭૦૦ છે માણસ સાથે છરી પાલતા સંઘનું પ્રયાણ જેઠ વદમાં પાલીતાણામાં સંઘનો પ્રવેશ અને સંઘમાલ ત્યાં વડી દીક્ષા થઈ તે પછી ભાવનગરના સંઘે પૂ ગુરૂદેવને, વ્યાખ્યાનને લીધેલ સુંદર લાભ તે પછી શેઠ હરખચંદજી કાંકરીયાની વિનંતિથી આષાઢ સુદ ૭ ના રોજ ઉમાજભવનના માલીક શેઠ સાકળચંદજી તરફથી વિનંતી હેઈ પાલિતાણા ૯માજી 8 ભુવનમાં ચાતુર્માસ અથે પ્રવેશ અને ચાતુર્માસ સ્થીરતા પ્રવેશના દિવસે જ બે દીક્ષા 8 થઈ ચાતુર્માસ દરમ્યાન અનેક ભવ્ય મહેન્સ અરિસા ભૂવનમાં તૈયાર કરેલા ભવ્ય 8 ઉત્સવો, દીક્ષા ઉત્સવ આસો માસની એલીની ભવ્ય આરાધના વિગેરે કયું. દરરોજ છે ચતુર્વિધ સંઘ સાથે સવારે તળેટીની નવાણું યાત્રા ચાતુર્માસ દરમ્યાન અનેક ગામોથી
આવેલા પુન્યશાલિની ચાતુર્માસ સ્થીરતા ચતુવ સંઘ સાથે પાલિતાણામાં શહેર યાત્રા થઈ.
સંવત ૨૦૨૬ આ વર્ષમાં કારતક વદ ૪ના દિવસે પાલિતાણામાં પૂ. મુ. શ્રી વિશ્વકીતિ વિજયજી મ. સા.નો ભાવ દી સે મહેસવ તે પછી પાલિતાણાથી વિહાર બોટાદ પાસે ભાંભર ગ મ માં નુતન જિનમંદીરમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ તે પછી શેઠ કાંકરીયા તરફથી જામનગર જુનાગઢ છરી ઘાલતા નીકળનાર સંઘ નિમિતે જામનગર તરફ પ્રયાણ અને જામનગરમાં પિષ વદમાં ભવ્ય પ્રવેશ મહોત્સવ મહા સુદ ૧૩ના રોજ ૧૦૦૦ યાત્રિકે સાથે શેઠ કાંકરીયા તરફથી છરી પાલતા જામનગર જુના ઢિના સંઘનું પ્રયાણ રસ્તામાં દરેક ગામના સંઘે તરફથી સંઘનું સ્વાગત સંઘને જુનાગઢમાં ભવ્યા પ્રવેશ ગિરનારજીની યાત્રા અને ગિરનાર ઉપર સંઘમાળ તથા દીક્ષા મહે સવ ત્યાંથી મહુવા તળાજા થઈ પાલિતાણાથી સુરેન્દ્રનગર પ્રતિષ્ઠા નિમિતે ગયા અને ત્યાં દીક્ષા ત્યાંથી ચાતુર્માસ અથે વાયા રાજકેટ થઈને જામનગર તરફ વિહાર જામનગર ગામ બહાર હિન્દુસ્તાન ટાઈટસ ફેકટરીમાંના છેલ્લા મુકામે પૂ. મંગલ વિજયજી મ. સા.ને અષાઢ