Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
R
:
પૂ આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજે *'" : ૩૭૭ છે ઝંઝાવાત અનુભવ્યા અને મને પૂજ્યશ્રી યાદ આવી ગયા. સમુદ્રમાં ઉછળતાં મોજાઓ જ એ સમુદ્રની શોભા છે. ઘણાં માન એ મેજાંઓને કિનારે ઉભા રહી એકી ટસે જોતા $ હોય છે, કેટલાક એ દનું કેમેરામાં ઝીલી લેતા હોય છે. દશ્યનું દર્શન પણ આનંદ{ દાયક હોય છે. છે પૂજ્યશ્રીના જીવન સાગરમાં પણ એવા જ કઈ અલૌકિક મોજાઓના આનંદદાયક છે દર્શન થતાં હતાં. એ મોજાઓને વેગ આપનાર ઝંઝાવાતી પવન પણ જોવા મળતું હો. એ પવન કરો? શાસ્ત્રના પાને પાને લખાયેલી દીક્ષા, બાળરીક્ષાને વિરોધ, પાવન છે દેવદ્રવ્યનો વિરોધ, શાસ્ત્રસિદ્ધ નવાંગી ગુરુપૂજનનૈ વિરોધ, સત્ય તિથિ વિરોધ.વગેરે.... છે છતાં આ બદ ની વચ્ચે એટલા જ ધીર, વીર, અડેલ અને અડીખમ પૂજ્યશ્રીને નિહા- છે. = ળો ત્યારે હું આ જ બની જતો ! ક રણ એ ઝંઝાવાતી પવનો અને ઊંચા ઉછ. ૧ છે ળતાં મોજાંએ એ મહાપુરુષની શોભામાં શતશ: વૃદિધ કરનારાં બની ગયા હતાં ! 8. (૩) “સાગર તે ગંભીર હોય છે' એમાં શંકા નથી. એનાથી ય વધુ ગભીરતા આ છે કરૂણાસિંધુમાં જોવા મળતી હતી ! જેમ એક એકથી ચઢીયાતા બાદશાહી સ્વાગત અને ૨ ૬ સામે યાઓ પચાવવાની ગંભીરતા-તાકાત તેઓમાં હતી. તેમ, જીવોનાં નાનાં મે ટાં છે અનેક દેને પચાવવાની પણ તાકાત-ગંભીરતા પૂજય પાદશ્રીજીમાં અજબ ગજબની હતી,
વિશ્વમાં અનડ હતી ! ઘણુ વખત ઘણુ આત્માઓ, પૂજ્યશ્રીના અંતરમાં રહેલી ગંભીર છે છે વાતને જાણવા અનેક રીતે પ્રયત્ન કરતા પણ એ “સાગરવા ગંભીર પુરુષ પાસે છે નિષ્ફળ જતા.
(૪) “સમુદ્ર શીતલ હોય છે? આ તારક ગુરુદેવ પણ શીતલતાને પારાવાર હતા ! છે તેઓશ્રી પાસે જનાર પુણ્યાત્માઓ પરમશાંતિનો અનુભવ કરતા હતા.કોધથી ધમધમતે, 8
લાલચળ અંબારા જેવા બનેલે પણ માણસ પૂજયશ્રીના સાનિધ્યમાં ઠંડા પડી જ... ૨ આ સમુદ્ર જેવી જ પૂજ્યશ્રીની આ એક અસાધારણ સિદ્ધિ હતી ! # શાસનના વિરોધીઓને પણ, એમના પ્રત્યે અંતરમાં ભરેલું, વાત્સલ્યનું જ અમોઘછે દાન કરતા તેઓશ્રીને નિહાળવા એ પણ જીવનને એક લહાવો હતો ! બાળ-યુવાન{ વૃધ્ધ સહુની ઉપર તેઓશ્રીની હંમેશ કરૂણ દષ્ટિ રહેતી. તેથી તે સૌ, તેઓશ્રી પાસે 8 દેડયા દેડયા જતા જેણે જેણે આ વાત્સલ્યને સ્વાદ માણે છે તે સહુ કદી એને ? છે ભૂલી શકશે નહીં. ! છે (૫) મચ્છ-કચ્છપાદિના તોફાનો-આક્રમણ સમુદ્રમાં ચાલુ જ હોય છે. તે પણ { સમુદ્ર કદી ખળભળતું નથી. આ દેવાંશી મહામાનવના જીવનમાં પણ મરછ-કરછપાદિના છે