Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
| ૩૭૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૪–૫-૬-૭ તા. ૧૫-૬-૯૨ છે આત્માને સમ્યજ્ઞાનની જતિથી પ્રકાશિત કરે અને અંધકાર જે અજ્ઞાનનો છે તેનાથી બચાવે તે સદગુરુ કહેવાય. આવા સદગુરુને આ કલિકાલમાં ભેટે ન થયું હોત તો
શી દશા થઇ હતી તે વિચારતા જ આંખે અંધારા આવે છે. શ્રી જયવીયરાયમાં { જ “સુહગુરુ જોગે માગીએ છીએ. ભલે તેઓ અવિદ્યમાન છે પણ તેમના માર્ગે છે બરાબર ચાલીયે, વફાદાર થઈએ તે હરહમેશ સાથે જ છે. તેવું જ બળ અમને છે મળે અને શાસન સેવાના કાર્યોમાં મળેલી શકિતનો સદુપગ કરી આત્મ કલ્યાણ સાધીએ તેજ કામના.
વાચન-શ્રવણના હેતુ છે (જેન કથા) ગ્રાના વાચકેએ અને શ્રોતાઓએ એ વાત કદી પણ ભૂલવી જોઈએ છે 8 નહિ કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જે જે ધર્મ કથાઓ લખાઈ છે, તે તે છે ધર્મકથાઓને લખવાને ઈરાદે પણ સંસારના જીવોને રાસારથી વિમુખ અને ભગવાન 8
શ્રી જિનેશ્વસ્ટેએ ફરમાવેલા એકના એક સાચા મુકિતમાર્ગની સન્મુખ બનાવવાનું જ છે જ હતે. સંસારથી છોડાવવાના ઈરાદા સિવાય, એથી વિપરીત એવા કેઈ પણ પ્રકારના R { ઈરાદાથી આ શાસનના મર્મને પામેલા પુણ્ય ત્માઓએ કઈ પણ કથા લખી નથી. કથામાં વન પ્રસંગે પ્રસંગે દરેક બાબતનું આવે, પણ એને ઈરાદો સંસારથી મુક્ત બનવા-બનાવવા જ સવાયનો નહિ જ. સંસારના જીવની સંસાની વાસના પુષ્ટ બને, એ માટે શ્રી ૧ જૈન શાસનમાં કેઇ પણ કથા છે પણ નહિ. અને હેય પણ નહિ. તત્ત્વનું 8 નિરૂપણ હોય કે કથાનું નિરૂપણ હોય, પણ તેને ઉદ્દેશ એક જ કે-પતાના અને છે પરના આત્માને સંસાર છૂટે. આમ હે વા છતાં પણ, શ્રોતાઓના અંતરમાં
મેહ પેદા થાય એવા પ્રકારથી ધર્મકથાને વાંચનારે જે ધર્મકથાને વાંચે, આ છે તો તે ધર્મદેશક નહિ પણ પાપદેશક જ કહેવાય. એવી જ રીનિએ જે શ્રોતા ?
ધર્મકથાને સાંભળીને પોતાના અન્તરમાં મેહને જ પુષ્ટ બનાવ્યા કરે, તે શ્રોતા પણ એ 4 ધર્મકથાને પિતાને માટે તે પાપકથા બનાવનારે જ કહેવાય. છે સંસારની વિષમતાના સ્વરૂપને ખ્યાલ આવે, સંસારની વાસના ઉપર ફટકા પડે અને છે # વૈરાગ્યની ભાવના પેદા થાય, એવા ઈરાદાથી અને એવી પદ્ધતિથી ધર્મદેશ કે ધર્મકથાને છે
વાંચવી જોઈએ અને શ્રોતાઓએ પણ એવા જ ઇરાદાથી અને એવી જ ૫ ધતિથી ધમ. છે કથાને સાંભળવી જોઈએ. દુનિયામાં કેટલાક મુર્ખાઓ એવા પણ છે. છે કે-ઘીને તે * ઝેર રૂપ બનાવીને ખાય, ધર્મકથાના વાચન અને શ્રવણમાં એવું કાંઈ થવા પામે છે નહિ, તેની પણ દરેકે કાળજી રાખવી જોઈએ.
(સિરિમઈ સમરાઈગ્ન કહા પહેલે ભાગ–ભૂમિકામાંથી)