Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ ૩૭૨ : : શ્રી જૈન શાસન(અઠવાડિક). વર્ષ-૫ અંક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ 4 રસ્તા પર વેરાયેલા કાચના ટુકડા પર ચાલવામાં જરાક પણ પ્રસન્નતા ગુમાતી નથી. મ પૂજયશ્રીનું મુખારવિંદ કદીય સુખ મળતાં હસતું નહિ તેમજ દુઃખ વેઠતાં પડી જતું
નહિ. સદાબહાર જેવા કાયમને માટે પ્રફુલિત-પ્રસન્ન વદનવાળા પરમ તારકને તેણે છે નહિ નિહાળ્યા હોય ! છે નિઃસ્વાર્થતા ગુણ માટે ભેદ્રભાવ વગર પૃથ્વી પર સમાન વરસનારે મેઘ યાદ ? છે આ પરંતુ તેનું તેફાની સ્વરૂપ, ભયંકર તાંડવ, હોનારત વિ. સ્મૃતિમાં આવતાં થયુ
કે ના-ના પરમતારક શ્રી ના હાથે નિઃસ્વાર્થ ભાવે પોપકાર કરતાં કરતાં કયારેય કોઈનું ? 4 અકલ્યાણ થાય તેવી પ્રવૃત્તિ થઈ નથી.
આમ પૂજ્યશ્રીમાં રહેલ એક એક ગુણ માટે એક એકની ઉપમા પણ ઘટી નહિ તે * સર્વગુણના ધારક પૂજ્યશ્રીને કોની સાથે સરખાવી શકાય ? આવા સર્વગુણેને સમનવય એક જ વ્યકિતમાં હોવો તે વીસમી સદીનું મહાન આશ્ચર્ય નથી લાગતું?
પૂજ્યશ્રીની ઘટનાથી મુહૂ–ચોઘડિયા વિષે અમારો વિશ્વાસ ઊઠી ગયે. કહે છે કે પૂજ્યશ્રી કાળ પામ્યા ત્યારે અમૃત ચોઘડીયું હતું પરંતુ તે ચોઘડીયું અમારા માટે કાળ ચોઘડીયું બન્યું. ચડતે પહોર અમારા માટે ચડતીના સમાચાર આપનારે ન નીવડ. અમે કેટલા હતભાગી કે પરમ પાવનીય પુરૂષના છેલલાં કશનથી પણ વંચિત જ રહ્યા, વીર પરમાતમાએ અંતિમ ક્ષણને વિરહ કરવી પિતાના સુવિનીત શિષ્ય ગૌતમ 8 મહારાજાને પોતાની પાસે ૧૨ વર્ષમાં બેલાવી લીધા તેમ આપને પણ અમને અંતિમ 4 વિરહ પડે. હવે આપ જ્યાં પણ હોય ત્યાંથી જલદીમાં જકી બેલાવી આ પના શિષ્ય ન બનાવે એવી અમારી અંતિમ પ્રાર્થના તે સ્વીકાર્ય બનશેને?
–વાગડવાળા સા. પુન્યપ્રભાશ્રી
૨ શ્રી જિનેશ્વરદેવના સાધુની ભકિત પણ સંસારથી છૂટવાને માટે જ કરવાની છે. શ્રી
જિનેટવરદેવના સાધુના સ્વાગતમાં પણ શ્રી જૈન શાસનનું સ્વાગત છે. જે સાધુ સંસા- જ રથી છોડાવવાને બદલે સંસારમાં જોડાવાને ઉપદેશ આપે અને શ્રી જિનેશ્વરદેવના ન શાસનનાં સત્યોને ગોપવી, જમાનાની પાછળ ઘસડાય તથા ઘસડાવાને ઉપદેશ આપે, છે તેને આ શાસનને પામેલે આત્મા સાધુ ન માને. તમને જે તમારી ભકિત આદિની ! ? કિંમત હય, તે સુસાધુને અને વેષધારીને તમારે પારખતાં શીખવું પડશે. એમને એમ છે 1 વિના વિવેકે તરી નહિ જવાય.
–શ્રી જૈન રામાયણ-ત્રીજો ભાગ