Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
| ૩૬૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ : તે ૧૫-૯-૯૨૧
સહીઓ વાંચી. એક માટે પક્ષ નીકળી ગયો. તેને તે બોલવા દે. આ બધું ગાંડપણ
છે. ગમે તે માણસ ગમે તેવી જાહેરાત કરે તેથી ગભરાવાનું નહિ. આપણે જે સાચા * માગે ઊભા છીએ તે માર્ગે ચાલવું જરાય ઢીલા પડવાનું નહિ. જે કર્યું છે તે બધું 1 શાસ્ત્ર વિરુદ્ધ છે. ન પક્ષ શું કરે છે તે જૂએ. આપણે વાત છેડવી નથી.
- શ્રી સાગરજી મ ને મેં કહેલ કે, આપે ૧૯૯૧માં જે લખેલ છે તે જાહેર કરી છે છે તેની નીચે આપણે બંનેની સહી કરીએ. તેઓ મને કહે કે–તારે મારા હાથ કાપી ૧ નાંખવા છે. મેં કહ્યું કે-આપના હાથ તે કપાઈ ગયા છે. આવી બધી ઘણી વાતો છે. ! તેઓ ઘણા બહાદૂર હતા. જે વાત પકડાઈ જાય તે ન છૂટે તે વાત જુદી. પરંતુ તીર્થની અને શાસનની રક્ષા માટે ઘણો પુરુષાર્થ કર્યો છે. તેમને જે પેટ પકડ ન !
થઈ હતી તે સારું થાત, સંઘ સુધર્યો હોત. પણ ભવિતવ્યતા તેવી. તેમના માટે મને ? છે કદિ દુર્ભાવ થયા નથી.
મેં તે વખતે પણ કહેલ કે બે-પાંચ આગેવાનો ભેગા થઈ બધા જ આચાર્યો પાસે જાય અને કહે કે-આપની માન્યતા શું છે તે લખી આપે. આવી રીતે પાંચ { આંટા ખાય તે સાચું શું તે નકકી થઈ જાય. પણ ગરજ કોને છે.......! ચિંતા કેને છે...!
આવા નિવેદન, ૫ટ્ટકો બહાર આવે ગભરાતા નહિ. અમે ઊંઘતા નથી. જાગતા ? એ છીએ. બોલવાની જરૂર ઊભી થશે તે નહિ બોલીએ તેમ માનતા નહિ. 1 મારૂં ખાટું પૂરવાર થાય તો કાલે ફેંકી દેવા તૈયાર છું. જાહેરમાં માફી ?
માગવા તૈયાર છું. ભગવાનના શાસનને જ વળગી રહેવું છે. તમે સે આકળા ન થાવ. જે થાય તે જોયા કરો. વિશેષ અવસરે.
૦ નાસ્તિક બની ગયેલા પાપમાઓને મન આપત્તિ આણનાર તરીકે એક ધર્મ જ ! ગણાય છે અને એથી તેઓની પ્રવૃત્તિ, ધર્મ પ્રચારક ધર્મગુરુઓ અને ધર્મ પ્રમશ ૧ ધર્મ શાસ્ત્રની અવહેલના કરવામાં જ પર્યાપ્ત થાય છે. એક એક ધર્મપ્રવૃત્તિને નાબુદ 8 કરવામાં જ તેઓ વિશ્વનું કલ્યાણ સમજે છે. ગમે તેવી ધર્મ પ્રવૃત્તિ ઉપર, તેઓ કેબને છે કોઈ જાતિનું કરિપત કલંક કપીને, તેને હલકી પાડવાની કાયમી પ્રવૃત્તિ કર્યા વિના ! છવી પણ ન શકે, એવી જાતિને કારણે ઉન્માદ તેઓને થાય છે. એ ઉન્માદના યેગે તેઓ એવા તે લેખકો અને વકતાઓ બની જાય છે કે- “કુદર્શન વાદીઓની કલપના- ૧ જાળ પણ તેઓની ક૯૫નાજાળ આગળ હારી જાય!
–શ્રી જૈન રામાયણ--બીજો ભાગ.