Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજે : - વિના ન રહે. અમેધશકિતના અને પ્રભાવક પદયને સ્વામી પૂજયશ્રીએ કયારે પણ પિતાના ભકતે બનાવવાનો પ્રયત્ન કર્યો નથી પણ જે ભવ્યાત્માએ તેઓશ્રીના પુણ્ય
પરિચયને પામે, જિનવાણીનું શ્રવણ કરે અને પવિત્ર સંયમ જીવનની કરણીને નિરખે છે તેઓ શાસનના પરમ ભકત બનીને અચૂક મેક્ષ માર્ગના સુન્દર આરાધક બન્યા વિના
જેઓ શાસનના પ્રાણ વિના કરોડોના પ્રોજેકટ લઈ બેઠેલા હોય તેઓને ડગલે ને ! 8 પગલે પૈસાની જરૂર પડતી હેવાથી સિદ્ધાન્ત અને સંયમ જ આજની મર્યાદા બાજુમાં મુકીને સ્વભકત બનાવાને પ્રયત્ન કરે. પૂજ્ય શ્રી પાસે એક જ દય હતું. સી પરમા- 1 માના લકત્તર શાસનને સમજે સમ્યગ્દર્શન-દેશવિરતી યા સર્વવિરતિ પામે અને સ્વ-પનું સાચુ કયાણ કરીને વહેલી તકે સિદ્ધ અવસ્થાને પામે. આ સિવાય બીજુ કેઈ દવેય એમના વિચારમાં પણ ન હતું તે વાણીમાં ક્યાંથી આવે. એથી જ તે પૂજ્ય શ્રી
ઉપર ઉભા કરવામાં આવેલા વિદને આરે તેઓશ્રીને વિજય અપાવી વધુ પ્રભાવન છે છે બનવામાં જાણે સહાયક બન્યાં. ૮૮ ની સાલમાં બાલદીક્ષા પ્રતિબંધક બીલની સામે છે છે પૂ. ગુરૂદેવ શ્રી ઉ. પ્રેમવિજય મ. ના પુન્ય આશીર્વાદ અને પ્રેરણાથી જોરદાર ૫ડ- કે કાર કર્યો. છે તેજ રીતે ૧૯૯૦ ની સાલમાં અમદાવાદમાં ભરાએલ મુનિ–સમેલનમાં દેવદ્રવ્ય
દિક્ષા આદિના અને ચર્ચાયા ત્યાં પૂ. પં. શ્રી રામવિજય મ. એ ચર્ચામાં પ્રધાનભાગ છે ભજવી સિદ્ધાન્તની રક્ષા અપૂર્વ ધ યથી કરી શ્રી સંમેલને શાસ્ત્રાનુસારી નિર્ણય કર્યો છે
જે આજે દીવાદાંડી રૂપ છે. ૫ ૧૯૯૧ માં પૂ. મગુરૂવર્ય શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાએ પૂ. 6. શ્રી પ્રેમવિજય 1 ૨ ગણિવરને આચાર્યપદે અને પૂ. પં. શ્રી રામવિજય ગણિવરને ઉપાધ્યાયપદે સ્થાપિત ૧ કર્યા એજ સમયે પૂ દાનસૂરિ મ. એ ૧૯૯૨ ના વ. સુ ૬ ના શુભ મુહૂરે પૂ. ઉ. જ શ્રી રામવિજય ગણિવરને તૃતીય પદે આરૂઢ કરવાનું મુહુર્ત નિશ્ચિત કર્યું. પૂ. દાનસૂરિ ( મ. એ પૂ. . શ્રી રામવિજય મ. ને તિથિ અંગે શાસ્ત્રીય તલસ્પર્શી અધ્યયન ૨ કરાવ્યું. # મહામાસમાં પાટડીમાં પ્રતિષ્ઠાને પુન્ય પ્રસંગ હોવાથી સૌ મહાત્માઓએ પૂ. આ. ૧
શ્રી દાનસુરીશ્વરજી મ. સાથે શંખેશ્વર રાધનપુરથી વિહાર કરી પધાર્યા. ત્યાં ખંભાતના ઇ { આગેવાને એ પૂ. આ. શ્રી દાનસૂરિ મ. ને જોરદાર વિનંતી કરી કે, ખંભાતમાં જિનેન્દ્ર છે
ભકિત મહોત્સવ માટે પધારે જ પધારે. અતિ આગ્રહથી પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.