Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક-બીજે :
: ૩૪૭ ૧
તેઓશ્રી પિતાની પાછળ દુનિયાને દાયકાઓના સંઘર્ષ બાદ સુરક્ષિત રાખેલ 1 છેશાસ્ત્રીય-સત્યની ભેટ આપતા ગયા છે. આ ભેટને ગૌરવભેર જાળવી શકે તેવા છે છે સમર્થ શિષ્ય અને શ્રાવક–વર્ગને પણ તેઓશ્રી પિતાની પાછળ મૂકતા ગયા છે.
–શેઠ શ્રી લે. ક. કોઠારી રીલીજીયસ ટ્રસ્ટ, ચંદનબાળા પહ “પરમેશ્ય પુણ્યનો પ્રભાવ કે હઈ શકે ? પ્રકૃષ્ટ પુણ્યમાં પણ નિસ્પૃહતા છે કેવી રીતે રહી શકતી હોય છે ? તીર્થની પવિત્રતા માનવદેહમાં કઈ રીતે રહી શકે
છે ? તે દશન માત્રથી આત્મશનિત આપી શકે તેવી તેજસ્વિતા, એક જ વ્યકિતમાં રહીને તમામ અનિષ્ટ કઈ રીતે રેકી શકે છે. આવી પ્રશ્ન પરંપરાને ઉત્તર આપણને તે જેમના દર્શન માત્રથી મળી જતે-તે સંઘ સ્થવિર, પૂ પાદ આચાર્ય દેવ શ્રીમદ વિજય ! રામચન્દ્ર સુરીશ્વરજી મહારાજાનાં જીવન પ્રસંગને જોઈએ તે એક બળવાન પ્રભાવ આપણું અંતર પર થઈરાઈ જય આ પ્રભાવ હેઠળ આપણે નિરાંતને જ અનુ
ભવ કરીએ કે “આ છે ત્યાં સુધી શાસન માટે ચિંતા કરવાની જરૂર નથી. આ એક જ ( મહાવ્યકિત શાસ્ત્રીય સનું સમર્થન અને સંરક્ષણ કરવા સમર્થ છે.”
આજથી સાડા નવ દશક પૂર્વ વિ. સં. ૧૫૨માં ફાગણ વદ ચોથના દિવસને પવિ. { ત્રતા આપીને પૃથ્વી પર પગ માંડનારા આ મહા પુરુષના માતાનું નામ સમરથ બેન હતું. પિતાનું નામ શ્રી છોટાલાલ હતું.
દાદીમા રતનબાની છત્રછાયામાં ધર્મ સંસ્કારો પામીને ત્રિભુવન તરીકે સત્તર વરસ કે ગૃહસ્થ જીવન જીવીને વિ. સં. ૧૯૬૯ના પોષ સુદ તેરસના દિવસે સાગર કાંઠે આવેલા ૪ ગંધાર તીર્થે દીક્ષા લઈને આ મહાપુરુષ “પૂજય મુનિરાજ શ્રી રામ વિજયજી મહા- ૧ રાજ બન્યાં.
દીક્ષા પછીના બે ચાર વરસમાં તે શાસ્ત્રીય પદાર્થોનું એમનું ચિંતન એટલી ? છે અદભૂત કક્ષાએ પહોંચ્યું હતું કે જ્યારે એમણે દૈનિક પ્રવચને આપવાં શરૂ કર્યા { ત્યારે તેઓશ્રીના ગુરુદેવ સિદ્ધાન્ત મહોદધિ પૂ. પાઇ આચાર્યદેવ શ્રીમદ વિજ પ્રેમ સૂરીસ કવરજી મહારાજા (તે વખતે પૂ મુનિરાજ શ્રી પ્રેમવિજયજી) એ કહ્યું હતું કે “આ
સુનિશ્રીના પ્રવચનાનું સંસ્કૃત ભાષાનતર થઈ જાય છે તે આગળ જતા. એ ભાષાતર • પણ શાસ્ત્રની ગરજ સારશે... આ મહાપુરુષ માટે ત્યારે કહેવાતું કે એમના હેઠપર 8 સરસ્વતી બિરાજે છે. એ પ્રવચનો આપતા ત્યારે શ્રોતાઓ અદ૨ય પ્રવાહમાં તણાઈ છે 4 જતાં, આ પ્રવાહ હેઠળ એનેકના અતરમાં ઘર મૂળથી પરિવર્તને થઈ જતાં.
એમની પ્રખર પ્રવચન શકિતએ ત્યારે ચાલી રહેલે ભદ્રકાળીમાં થતો બોકડા વધ