Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ૩૫૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૪-૫-૬-૭ તા. ૨૫-૯-૯૨
ન હોય છે. તે મરી જાય પણ કદી ઘાસ ન ખાય, આવા સંગોમાં તે પૂજયશ્રીજીને સાથ 8 આપવાની વાત તે બાજુમાં રહી પણ સાહેબજીને નબળા પાડવાની વાત થતી તેથી છે હરિયામાં સખત વેદના થતી કે, ખરેખર ! શું થશે? પણ શાસ્ત્રીય સત્ય સિદ્ધાંતને હું છે નેવે મૂકે તે રામ બીજા, આ નહિ જ !
પછી તે સાહેબજીએ પણ સંઘ શાંતિ એકતા માટે જે મુસદ્દો ઘડો આપ્યો તે છે જેતે જ મફતલાલ પંડિત ધુવાંકુવાં થઈ ગયા અને ગુસેથી નીચે નાખો દીધો. તે 8 પૂજયશ્રીનું નહિ પણ અનંતા શ્રી અરિહંત પરમાત્માની તારક આજ્ઞાનું અપમાન હતું ? પણ “શાંતિદૂતને આ બધી વાત સમજાય ખરી! કદાચ સમજતા હોય તો પણ... 8
તે ચોમાસા પછી પૂજ્યશ્રીએ મુંબઈ તરફ વિહાર કર્યા અને ૨૪૨ ની પિષ છે. આ સુદિ-૧૩ ની પૂજયશ્રીજીની દીક્ષા તિથિની ઉજવણી પાદરામાં જ ઉજવવાની નકકી કરાઈ. છે
અને સમાધાનવાદીઓએ આ સાત્તિવક :શિરોમણિની જાણે પરીક્ષા ન કરતા હોય તે છે તે જ દિવસે પો. સુ. ૧૨ ના ઘડેલે પટ્ટક જે ૨૦૪૨ ના પટ્ટક તરીકે પ્રખ્યાત થયેલો છે તેની દૈનિક પેપરમાં જાહેરાત કરી. તે પટ્ટકમાં બીજ બીજા સમુદાયના ઘ| આચાર્ય
ભગવંતે ઉપરાંત પૂ આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પણ આચાર્ય આ ભગવંતે તથા આજ સુધી સાચી તિથિની આચરણું આરાધના કરનારા આ ચાર્ય ભગવંતે એ પણ સહી કરી. ખરેખર વિચારીએ તે સત્યમાર્ગના જે જે આરાધકેએ તે ૨૦૪૨ ના પટ્ટકમાં સહી કરી તેમને પોતાના કાંડા પોતાના હાથે જ કાપી નાખ્યા અર્થાત્ સમુદાય સાથે છેડે જાતે જ ફાડી નાખે. આ તે સાહેબજીની ઉદાર તે માટે દેઢ વર્ષ રાહ જોઈ.
૨૦૪ર ના પટ્ટકની દૈનિક પેપરમાંની જાહેરાત જોતા પાદરામાં દીક્ષા તિથિની ઉજ છે નિમિત્ત ભેગા થયેલા શ્રાવકે ધું એ કુંઆ થઈ ગયા. બધા અંદરોઅંદર ચર્ચા વિચારણા
કરવા લાગ્યા. પણ જ્યાં પૂજ્યશ્રીજી મંડપમાં પ્રવેશ્યા અને બધાએ જોયું કે–એ જ છે સ્વસ્થતા-પ્રસન્નતા મુખ ઉપર ઝગમગતી હતી. મંગલાચરણ ફરમાવ્યા બાદ સાહેબજીએ જે કહ્યું કે-“આ પટ્ટક અંગે કેઈએ કાંઈ બોલવું નહિ કે લખવું નહિ. કેઈએ અકળાવવાની આ જરૂર નથી, જરૂર પડે બધું જ કરીશું.' છે જાણે કે આ પટ્ટકની સાહેબજીના મન ઉપર જ અસર જણાતી ન હતી. સમસ્ત 8 સભા સાહેબજીની આ સ્વસ્થતા અને ધીરતા જોઈને આશ્ચર્ય ચકિત બની ગઈ. 8 બપોરના સમયે હું મારા બે-ત્રણ સાથીદાર સાથે પૂજ્યશ્રીને મળવા ગયે. વંદ. 8 છે નાદિ કરી અમોએ પટ્ટક અંગેની વાતચીત કરી ત્યારે પણ સાહેબજીએ કહ્યું કે
-