Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
લખ્યા નહીં રે લખાય...
– સ્વપ્નાયત્રી
૨
)
ર
R જેના વચનમાં ભવ્ય રણહાકે સદા ઉલસી હતી.
અંતરમહીં ઉસાહ કેઈ અનન્ત એ ભરતી હતી... છે કે “સત્યશૂન્ય વિચાર પણ ન હોય તે આચાર શું ? છે તે.. રામચન્દ્ર સૂરીન્દ્ર ચરણે નમન શત શત હું કરું...
છે એક દિવસ સવા રે હું ઉઠ..
અને મને લાગ્યું કે મારા ગુરુદેવ મારા મસ્તકે વાત્સલ્યભને હાથ પ્રસારી રહ્યાં છે. હું ઝબકીને ચારે તરફ જવા માંડ... છે ઉપાશ્રયની બારી વાટેથી મેં સામે દેખાતા આકાશ તરફ મીટ માંડી. 8 અરે ! આ શું? ત્યાં પણ મને મારા ગુરૂદેવ દેખાયું. છે ઉપાશ્રયના બારણું વાટેથી મેં સામે દેખાતાં એક ફલેટ તરફ દ્રષ્ટિપાત
કર્યો તે ત્યાં પણ મને મારા ગુરૂદેવ દેખાણાં.. $ એક વાર સામે દેખાતી અને સદાની સાથી એવી ભીત તરફ જોયું તે મને જે લાગ્યું કે મારા ગુરૂદેવ મને સાદ પાડી રહ્યાં છે... રાત્રે હું ઉંઘતો ત્યારે ઉપરની છત ઉપર પણ મને મારા ગુરૂદેવ દેખાતાં... પછી તરત જ મને થયું.. જે ગુરૂદેવ મને મારા મસ્તક ઉપર હાથ A ફરવીને કેટલા વાત્સલ્યથી કહેતાં હતાં કે તારે મહાન શાસન રક્ષક પ્રભાવક
થવાનું છે. ભગવાને કહેલાં શાસ્ત્ર ભણી-ગણી વિદ્વાન થજે એ ગુરૂદેવ માને 8 દેવલોકમાંથી દર્શન ન આપે એ કેવી રીતે બની શકે?
| દર્શન દેજો રાજ.. દર્શન દેજે રાજ.
છે
દિલાવર દિલની દેવી ભેટ જેને મળી હોય તે પિતાના પેટનું પુરૂં કરવા
કયારેય તત્પર હોતા નથી. 8 કેઈના દુ:ખને જોયા પછી જાણ્યા પછી દિલ દ્રવી ને ઉઠે તે તેને માનવ ૨ કહેવામાં પણ જોખમ હોય છે. કરૂણાભીનું કાળજુ હોય તે માત્ર કેઈના દુખની દાસ્તાન માત્ર સરવા કરી સાંભળે નહીં પરંતુ એના દુ:ખને દુર કરવા પ્રયત્ન કરે.
' આવી સામાન્ય કરૂણા તે સજજનને પણ વરેલી હોય છે... પણ..