Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૪૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક)વર્ષ-૫ અંક-૪-૫-૬-૭ તા ૧૫-૯-૯૨
ન થાય એમ પણ બને. તેવા શાસનના સિંહપુરૂષની વિદાયથી “ચંદ્ર” વિનાની રાત્રિ સમાન શાસન બન્યું છે. .. ..
–શાંતિભવન, જામનગર, ૫૩. પૂજ્ય પાક આચાર્ય દેવેશશ્રીનું જીવન વર્ણવવું એટલે સાગરના મેજ ગણવાં છે. Rયા સરિતની સીકતા ગણવી. એ જેમ અશકય તેમ પૂજયશ્રીના જીવનગતિનું ગાન પણ છે. કે અશકય જ ! તેય બાળ કેમ અવરોધાય ?
- પૂજ્યશ્રીનું જન્મ સ્થળ દહેવાણ. તે લાડકું નામ હતું “ત્રિભુવન. જાણે કે 8 ત્રિભુવનનું મોહનન કરતા હોય ! બાય વયથી જ પરિકમિત બુદ્ધિવાન તથા સંસાર પ્રત્યે ઉદાસીન ભાવવાળા... કંઈ કષ્ટ અને આપત્તિઓ વેઠી ગંધાર તીર્થમાં સંસારી મટી સંન્યાસી બન્યા. “રામવિજય” નામે અંકિત થયા.
અવસ્થંભાવી મરણને શરણ એકદા સહુને થવું જ પડે છે. કરમને કોઈનીય શરમ 6 એ નથી જ. આથી આ આઘાતને સહન કરીને ય પૂજયશ્રીના ગુણદેહને એઓની કાર્ય
શ્રેણિને સદેવ દષ્ટિપથમાં રાખી જિનાજ્ઞા પૂર્વકનું સત્ત્વશાળી જીવન જીવી શું એ સ્વતે પર કલ્યાણા ગણાશે.
–નવાડીસા છે. * ૫૪. પરમાત્મા મહાવીર દેવની ૭૭ મી પાટને સુશોભિત કરનાર, જૈન શાસન ગગનાંગણ ભાસ્કર, જેન શારાનની અમોઘ દેશના પદ્ધતિ દ્વારા આબાલ વૃદધાદિ અનેક છે પુણ્યાત્માઓને રામ્યગ્દર્શન, દેશવિરતિ-સર્વવિરતિનું પ્રદાન કરનારા પોતાની બુદ્ધિપ્રતિભા, S. તેમજ પુણ્યપ્રસાદ દ્વારા જેન શારાનના દતિહાસમાં દિધાંત રક્ષા અને પ્રભ વિનાના અનેક સુવર્ણપૃષ્ઠોને ઉમેરે કરનારા, સુદીર્ઘ સંયમ પર્યાય અને આચાર્યપદ પર્યાયનું અંત સમય સુધી અપ્રમત્તપણે પાલન કરનારા, શાસન રત્ન, પરમ વાત્સલ્યમૂતિ, પરમોપકારી પૂજયપાદ આચાર્યદેવેશ શ્રીમવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને ભારતભરના અનેક 3 ગામે નગરના અનેક સંઘ ઉપર અગણિત ઉપકાર રહે છે તેમ અમારા શ્રી જ્ઞાન- ૪
મંદિર ઉપર પણ સૂરિશ્રેઠ પૂજય પાદશ્રીજીનો વિશેષ ઉપકાર રહેલે છે. | મુનિ જીવનમાં “પૂ. રામવિજયજીના હુલામણા નામથી જગમશહુર બનેલા પૂજયશ્રીના આજ સુધી અમારા જ્ઞાનમંદિરને આંગણે અનેક ચાતુર્માસે થયેલા છે.
આ રીતે પૂજય તપાગચ્છાધિરાજ સૂરિદેવશ્રીના અનુપમ ઉપકારે અમા પર રહેલા છે છે તેની સ્મૃતિ નિમિત્તે તથા પરમાત્મ શાસનની આરાધના, રક્ષા, સુપ્રભાવનામય અને આ ઈતિહાસના પાને સુવર્ણાક્ષરે અંકિત થનાર તેઓશ્રીના સુનિલ સુદીઘતમ ચરિત્ર છે
પર્યાયની અનુમોદનાથે તેમજ વિ. સં. ૨૦૪૭ ના અષાઢ વદ-૧૪ શુક્રવારે પાલડી છે કે “દર્શન” બંગલામાં અનેક આચાર્યાદિ મુનિર્વાદ સહિત ઉપસ્થિત શ્રી ચતુર્વિધ સંઘના |