Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજો :
(૫૦) લગભગ શતાબ્દિ જેવા વિશાળ જીવન લક દ્વારા જેઓશ્રીજી સમગ્ર જૈન સમાજ ઉપર છવાઇ ગયા હતા. ગમે તેવી સળગતી સમસ્યાના સૂઝાવમાં જેઓશ્રીજીનુ સમાધાન આખરી નિણૅય સમાન ગણાતું હતું, ગમે તેવા શાસનના અટપટા પ્રશ્નનેમાં જેઓશ્રીજીના શાસ્ત્રપૂત વિચારો તરફ સમગ્ર સમાજ મીટ માંડતા હતા. અને સ‘સારના વિષમ તાપથી સંતપ્ત હૃદયે પણ જેઓશ્રીજીના ચરણસ્પર્શ કરતાં જ અમૃત છંટકાવ જેવા આહ્લાદ અનુભવતા હતા એવા પરમશ્રધ્યેય પૂ. આચાર્ય ભગવંતશ્રીજીના જીવનમાં અનુપમ આરાધના એજ તેઓશ્રીજીના આત્મા હતા, પરમાચ્ચ પ્રભાવના એજ તેઓશ્રીજીના પર્યાય હતા, શાસનની સુરક્ષા એજ તેએશ્રીજીના સ્વભાવ હતા ભાદશ સાધના એજ તેએશ્રીજીની જીવન સૌરભ હતી, ગજબ શાસ્ત્રનિષ્ઠા એજ તેઓશ્રીજીના શ્વાસ હતા. ટુ'કમાં તેએ શ્રીજીનુ' સમગ્ર જીવન જૈન શાસનની ઝળહળતી જ્યેાત સમાન હતુ! --આબુ દેલવાડા મહાતીર્થની પત્રિકામાંથી ૫૧ પ્રેમામાઇ હાલમાં ચાલેલી ‘રામાયણમાં સંસ્કૃતિના આદ' જેવી પ્રવચનમાળાએ બેશક ! રાજનગરનું અણુમેલ સ ́ભારણુ' બની ગઈ છે. આશા હતી કે આવા અનેક ઉપકારો હજી પણ રાજનગર પર વરસતાં રહે. પણ કરૂણ હું સ્વીકારવુ પડે છે કે, । મહાપુરૂષના પરમેાચ્ચ સમાધિમય સ્વર્ગવાસ આજ રાજનગરમાં થયે અને તેએશ્રીજીનાં દ્રવ્યનિક્ષેપે પૂયતમ દેહની અંતિમયાત્રા પણ છેલ્લા સેકડા વરસેામાં ન થઈ હોય તેવી અદભૂત રીતે આ જ રાજનગરના મહામાર્ગો પરથી પસાર થઈ અને રાજનગરના પાદરે આવેલાં સાબરમતીમાં તેઓશ્રીજીનાં સંયમપૂત પાર્થિવદેહને બેથી ત્રણ લાખ માનવાની ભીની આંખેા સમક્ષ અગ્નિદાહ અપાયા. પૂજ્યપાદશ્રીજીનુ' જીવન જેમ સખ્યાબદ્ધ ઇતિહાસા, સમાધિ અને સમતા વિગેરે વિશિષ્ટતાઓ દ્વારા આદરૂપ બન્યું, તેમ તેએશ્રીને સ્વર્ગવાસ પણ સમાધિનાં પરમેન્ચ પિક દ્વારા આદરૂપ બન્યા —શ્રી રાજનગર રથયાત્રા આયાજન સામિતિ-અમદાવાદ.
: ૩૪૩
પર. જે જૈન શાસન જેમના પ્રભાવથી જયવતુ છે તે મુનિવરાને શાસ્ત્રકારાએ ધન ધન શાસન મંડન મુનિવર' કહીને બિરદાવ્યા છે. વર્તમાનકાલમાં સકલ શ્રી જૈન શાસનના સર્વશ્રેષ્ઠ ઉપકારી અને વિષમકાલમાં જૈન સિદ્ધાંત પતાકાને ફરકતી રાખનાર વર્તમાનના શ્રેષ્ઠ જયેઽતિધર અને વિશ્વના પરમ કરૂણાલુ. ઉચ્ચતમ જીવન જીવીને ઉચ્ચતમ અતિમ સમાધિપૂર્ણાંક કાળધર્મ પામ્યા છે. તેઓશ્રીજીના કાળધથી આખાય શાસન ઉપર વજા ઘાત થયા હાય તેવા આંચકા લાગ્યા. તેએશ્રીના અન ત ઉપકારાથી એ વિચેગ કદી વિસરી શકાશે નહિ. સદીઓ પછી પાકેલા અને સદીઓ સુધી આવા મહાપુરુષના દર્શન