Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે મુંબઇના અતિ સમૃદ્ધ વિસ્તારમાં આવેલા એક ઉપાશ્રયમાં વિશ્વની સર્વોચ્ચ સંસ્થા છે * જિન શાસનના સર્વોચ્ચ સ્થાનને શેભાવી રહેલા ૯૪ વર્ષના વયેવૃદ્ધ જૈનાચાર્ય પૂ.પાદન
શ્રીમદ્દ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાધિરાજ વિશ્વના સમસ્ત જીવનું કલ્યાણ છે કરવાની ભાવના સાથે પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે અને અચાનક
મા વિશ્વભરમાં જેની પ્રખર માંત્રિક તાંત્રિક તરીકેની નામના છે. વિશ્વમાં ટોચના છે. રાજનેતાઓ અને અભિનેતાઓ જેની મુલાકાત લેવા તલપાપડ હોય છે. હિન્દુસ્તાનના ઘણા રાજકરણીઓ જેમની આસપાસ સતત આંટાફેરા મારતા હોય છે. અરે ! કેટલાક ધર્મગુરુઓ સુદ્ધાં જેમના પડખા સેવવામાં ગૌરવ અનુભવે છે. એવા એક આંતરરાષ્ટ્રીય છે મત્રત–વેત્તા કે જેના નામથી હિદુસ્તાનમાં ભાગ્યે જ કેઈ અપરિચિત હશે તે છે “ચદ્રા સ્વામી સવયં એક ફિલ્મ અભિનેતાને સાથે લઈ પૂજ્યશ્રીને મળવા માટે છે સામેથી આ જ ઉપાશ્રયે એકાએક આવીને બહાર રહેલા સાધુઓને કહે છે કે, “આચાર્ય મહારાજ કહાં હૈ ? મુઝે ઉસસે મિલના હ.” “ગુરુ મહારાજ કે સાથ એકાંતમેં બૈઠકર અખિલ ભારતીય સંસ્કૃતિ અભિયાન નામકે મુખપત્રકે વિષયમેં ઉનસે કુછ ! માર્ગદર્શન પાના ચાહતા હું. ”
ગુણુ સમૃદ્ધ બને, ધન સમૃદ્ધ નહિ?
–પૂ. મુનિરાજ શ્રી તવદર્શન વિજય મ.
8 પૂજ્યશ્રી પાસે વાત પહોંચતી કરવામાં આવી અને તકાલ મુલાકાત ગોઠવાઈ પણ છે ઈ ગઈ. “મત્ર ગુરુ” તરીકેની ઈન્ટરનેશનલ પ્રસિદ્ધિ ધરાવનાર આ મહાનુભાવે થેડી ઘણું # ઓપચારિક વાતે પછી જ્યારે ભગવાન બુદ્ધની કરુણા–શ્રી કૃષ્ણને કર્મયોગ અને હે મહાવીર સ્વામીની વીતરાગતા આ ત્રણ મારા જીવનના આદર્શો છે એમ કહ્યું ત્યારે હું ગમે તેવા રાજનેતાઓ આદિથી જે કઈ દિ' અંજાયા નથી એવા આ જૈનાચાર્યશ્રીએ હે કરુણા અને મગ શી વસ્તુ છે ? તેના સ્વરૂપનું નિર્ભકપણે સવિસ્તાર વર્ણન છે શું કર્યું. જે સાંભળીને ખુદ ચન્દ્રાસ્વામીને પણ ભારે અચંબો થયો. | મુલાકાતની છેલ્લી ક્ષણોમાં તેણે પ્રભુસેવા રૂપે જનસેવાના પિતાના મિશનમાં છે. 8 આશીર્વાદ માંગ્યા ત્યારે “સવિ જીવ કરું શાસન રસી'ની ભાવના જીવનભર હૃદયમાં છે છે ઘંટનારા આ મહાપુરૂષે તેને જનસેવાનું રહસ્ય સમજાવતાં કહ્યું કે-
' છે “પાપના રસ્તે આંખ મીંચીને દેડનારા અજ્ઞાની લોકોને સન્માર્ગે વાળવા-પ્રભુએ છે બતાવેલા માર્ગે નિપાપ માર્ગે જોડવા એ જ સાચી જસેવા-પ્રભુસેવાને ખરે છે: N પરમાર્થ છે.'