Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩ ૩૦૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) : વર્ષ-૫ અંક ૪-૫-૬-૭ તા. ૧-૯-૯૨
વિ. સં. ૧૯૮૫ મુંબઈમાં જમાનાવાદ અને સુધારાવાદ ચાલેલો. યુવક સંઘ સુધારકોને છે ભારે પ્રચાર હતું કે - “ઉપધાન ઉજમણું કરાવવા એ પૈસાને ધુમાડે છે. દેવદ્રવ્ય સમાજના કામમાં લગાડવું જોઈએ. નાની વિધવાઓને પુનર્વિવાહ કરવા હોય એને છુટ આપવી જોઈએ. સાધ્વીઓ નસીગનું કામ અને સાધુઓને સ્કુલમાં ટીચરનું કામ સાંપવું જોઈએ. પૂજ્યશ્રીએ લાલ બાગની પાટ પરથી જડવાદ સામે જેહાદ છે છે ઉપાડી. વિરોધીઓ સળગી ઉઠયા તેફાને ઉપડયા.
આવા તે અનેક પ્રસંગે આલેખ્યા છે. તે વળી કઈ અવસરે જશું. પણ એક વખછે તના શાસનસ્થ તે આચાર્યશ્રીએ છેલ્લે એક પ્રસંગ આલેખ્યો છે. જેમાં આ. પૂ. મહાન છે વિભુતિની શાસ્ત્ર રમણતાનું લક્ષ્ય અને શાસન-ભકતના પણ હવા સ્વરૂપસ્થ રાખવાની છે તકેદારીના સ્પષ્ટ દર્શન થાય છે.
એ કાળે એઓશ્રીની (શાસન તંભની) વૈરાગ્ય ધમધમતી લગાતાર વાણી વરસતી છે પછીથી સીમ્ય શૈલીએ પ્રવચને થવા માંડયા. ત્યારે એ પછી એકવાર મેં પૂ. રામચંદ્ર સુરીશ્વરજી મહારાજાને પૂછ્યું કે “સાહેબ, આપની દેશના સંવેગ વૈરાગ્યથી ધમધમતી છે ધારાબદ્ધ ચાલતી. અમારા જેવા કેઈને વૈરાગ્ય-તરબોળ થઈ જવાતું. પરંતુ હવે કેમ ? છે દેશનાની શૈલી ફેરવી છે ? છે મને પૂજ્ય શ્રી કહે “તને ખબર નથી. પહેલા હું શાસ્ત્ર-વિરોધીઓ, સુધારકે અને તે
નાસ્તિકોનું ખંડન કરતે, ત્યારે આ શ્રાવકે ખુશ ખુશ થઈ જતા. પણ જાતને જોવા છે તૈયાર નહિ. ત્યારે મેં જોયું કે એથી એમને પિતાનું આત્મ નિરિક્ષણ નથી થતું. અને
તેથી ક્રિયા જડતા અને અભિમાન છે. એટલે આપણાવાળાની ક્રિયા જડતા અને ભાવ છે છે શૂન્યતાનું ખંડન કરવાનું રાખ્યું છે. જેથી આત્મ નિરિક્ષણ કરે, અને ભાવ તરફ નિશ્ચય તરફ એમની દૃષ્ટિ જાય.”
પૂ, શાસન તંભ મહાવિરલ વિભૂતિના અનેકાનેક અદભુત આશ્ચર્યકારી પ્રસંગે, છે અવસરે આમ જનતા સમક્ષ મુકવાની ભાવના સાથે, તેઓશ્રીના અનંત અનંત ઉપકાછે રાની મીઠી છાયામાં રહેલ, આ ચરણ કિંકરની કેટિશ: વન્દના પૂ. મહાવિભુતિના છે | ચરણારવિંદમાં.
પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. - શ્રદ્ધાંજલી વિશેષાંક