Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૧૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વ–૫ અંક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨
બનાવવાના જ હતા. માટે કેપણુ સાધુ શાસ્ત્ર વિરુધ્ધ એકપણ શબ્દ લે પછી ચાહે તે અન્ય સમુદાયના કે પોતાના સમુદાયના હાય તા પણ તેને ત્યાગ કરવા એ જ પૂજયશ્રી તરફની ભક્તિ છે અને અનતા અરિહંતાની આજ્ઞાનું પાલન છે.
હમણાં એક મુનિભગવંતે ‘તિથિ ભેદ એ સામાચારીક છે' તેમ જણવ્યું પૂજયશ્રીજીએ ‘ક્ષયે પૂર્વાં:' ના આગમ વચનના લેાપ ન થાય માટે શાસ્ત્રાધારે લવાઈ નિમીને તે સિધ્ધાંત છે તે સિધ્ધ કરી બતાવ્યું. હવે માનીલે કે તેઓશ્રીની ગેરહાજરીમાં કાઇ આચાય ‘તિથિ ભેદને સિધ્ધાંત તરીકે ન સ્વીકારતા, સામાચારીક ગણાવે તા તે સિધ્ધાંતના લાપ કર્યો કહેવાય ? સુજ્ઞ વાચકે ! વિચાર કરો, જયાં આપણે વિશ્વાસથી ઝુકીએ છીએ ત્યાં હવે વિચારશીલ બનવાની જરૂર છે. ત્યાં પણ પ્રરૂપણા જણ્યા જ માનવાના દિવસેા આવી ગયા છે.
પછી
કાઇ એમ જણાવે કે તિથિ ભેદ એ તા સિધ્ધાંતીક ભેદ જ ગણાય’ પરંતુ તમારે આમાં ઉંડા ઉતરવું નહિ' જે શ્રાવક તત્ત્વ જાણવાની જિજ્ઞાસાવાળા છે તેને સત્ય સમજાવવુ' એ ચેાગ્ય છે કે ઉંડા નહિ ઉતારવાની સલાહ આપતા સત્ય જાણવાથી વંચિત રહી જાય અને ઉન્માગે ધકેલાઇ જાય તેવા જવાબ આપવા ચેાગ્ય કહેવાય ? પૂજયશ્રીજી દરેકને ઉપદેશતા કે તમે બધા શાસ્ત્ર વાંચા, જાણે! વાર વાર પૂછે અને તત્ત્વના એવા જ્ઞાતા બને કે સાધુપણુ જેમ ફાવે તેમ ખેલી ન શકે, અરે ! તત્વમાં ઉંડા નહિ ઉતરવાની સલાહ કે ઉપદેશ આપવા એ ઉમાગ દેશક દેશના કહેવાય કે નહિ અને પ્રરૂપણા એ તે ધનુ' મૂળ છે અને તેમાં જ અગ્નિ દેવાની શરૂઆત તે કેવુ ગણાય ? પૂજયશ્રીજીએ જીવનભર સંઘષ કરીને સન્મા નુ રક્ષણ કરેલ છે. સદ્દભાગ્યે આપણે તે મેળવી શકયા છીએ ત્યાં હવે આગળ વધવામાં માત્ર વિશ્વાસુ નહિ પરંતુ પરીક્ષક બનવાના દિવસે આવી ગયા છે. સૌ કેઈ વ્યક્તિના રાગી ન બનત, માના પરીક્ષક, સત્યનાં પક્ષપાતી અની યથાશિકત રત્નત્રયીના આરાધક બની શીઘ્રાણે મેક્ષપદને પામે એજ શુભાભિલાષા.
માન્યતા
• સુકૃતના અને દુષ્કૃતના વાસ્તવિક કોટિના સ્વરૂપનુ. સાચું જ્ઞાન થાય અને એમાં શ્રદ્દાભાવ પ્રગટે, એ માટે મેાક્ષના આશય પેદા થવા, એ સૌથી પહેલુ· આવશ્યક છે. મેાક્ષના આશયના અભાવે અમુક અમુક દુષ્કૃતા કરણીય લાગે, એ પણ શકય છે અને અમુક અમુક સુકૃત અકરણીય લાગે એ પણ શક્ય છે.
——પતન અને પુનરુસ્થાન ભાગ બીજો.