Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે પૂ. આ. વિ. રામચન્દ્ર સૂ. મ. સા. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજે ૩
: ૩૧૯
8 આચાર્ય ભગવંત પણ ત્યાં જ બીરાજમાન હતા અને પૂજયશ્રીની વાણીને જે પ્રભાવ છે કે ચમત્કાર કે સ્થાનકવાસી લોકો પણ વિચાર મગ્ન બનીને રાતોરાત નકકી કર્યું કે તે ૧ બન્ને આચાર્યો ભગવંતોનુ જિનવાણી સાથે રાખવાને કાર્યક્રમ નકકી થયે પરંતુ થોડા ? છે જ વખતમાં ધના ભાઈઓ જે કાર્યકર્તાઓ આવીને પૂજ્યશ્રીને માઈક આપવા માટે છે 8 વિનંતી કરી તો પૂ શ્રીએ ના પાડી કે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ મારાથી કાર્ય ન થાય છે છે પછી પાછા આવીને વાત કરી કે આપશ્રી ન આપો પરંતુ સ્થાનકવાસીના આચાર્ય 9 આવે છતા ના પાડી ખરેખર પૂ.શ્રીની જે શાસ્ત્રાજ્ઞા જોઈ ને ફરી વિનંતિ કરવા પણ ન 8 આવ્યા અને ૫ શ્રી તે નામની પ્રતિષ્ઠા કે કીર્તિ માટે જિન આજ્ઞા વિરુદધનું કાર્ય છે કરવામાં રાજીપો ન માનતા અને પૂ. શ્રી તે શ્રીમંત, રાજકારણીઓ વગેરેને જોઈને છે { લેભાયા નહી પરંતુ સત્યનું સમર્થન સામાના દિલમાં જચી જાય એ રીતે રજુઆત છે કરતા હતા અને છેલ્લે છેલવે જયારે અમદાવાદમાં ટેળા શાહી ભેગી થઈ. આ પૂ શ્રી તો નિર્ભય હતા સંઘમાં ખળભળાટ મચી ગયો પરંતુ પૂ. શ્રી સિદ્ધાંત અને R શાસનની ખાતા જે લાલબત્તીને પ્રકાશ ફેલાવ્યો એનાથી અનેક છ ઉન્માર્ગે જતા
બચી ગયા સંઘે માં પણ સત્યને સભાગ મળી ગયે જેના પ્રતાપે આજે દેવદ્રવ્ય ગુરૂ: 8 તે દ્રવ્ય જે સાત ક્ષેત્રો (સિદ્ધાંત મુજબનો વહીવટ જોવા મળે છે. ખરેખર | પાદશ્રીજી છે માટે તે જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે જેમ સાગરમાં રહેલું પાણી માપી ન 8
શકાય. માથામાં રહેલા વાળ ગણી ન શકાય આકાશમાં રહેલા તારા ગણી ન શકાય છે એટલા તે પૂ શ્રીના ગુણે એમના જીવનમાં ચાર પ્રકારની ભાવના અને ચતુર્વિધ . સંઘમાં જે નિર્માણ કરાવી છે ખરેખર વર્ણન થાય એવું નથી. અને આ મહાપુરૂષે છે જયારે સહુ પ્રથમ જિનવાણીની શરૂઆત સમકિતના સડસઠ બેલ ઉપરથી કરેલ જેનાથી હું પ્રભુભકિત જીવનભર પૂ.શ્રીના જીવનમાં જોવા મળતી અને મહાપુરૂષના જીવનના પ્રસંગે માટે કલમ તથા પાનાઓ ઓછા પડે. આ મહાપુરૂષે ભારતભરમાં અનેક તીર્થ સ્થાને અને ૪ રાજ્યની અંદર જે શાસન અને સિદ્ધાંતેની વફાદારીથી સંઘમાં જાગૃતિ લાવી છે એ
સુવર્ણક્ષરેથી ઇતિહાસમાં અંકાઈ રહેવાની અને પાદરાના નેતા પુત્ર જેમને અંતિમ આ સમય અમદાવાદ ૫ લડીમાં જેને નગર દર્શન બંગલામાં પૂર્ણ થયાં. ખરેખર એ સમય છે. જીવનમાં ભુલાય નહી એમજ લાગે કે પૂ શ્રી પક્ષ પરંતુ પ્રત્યક્ષ છે. ૫ શ્રીના જે. & વચને અને જે હિતશિકાઓ એ તે જીવનમાંથી ભુલાશે નહીં. ગત વર્ષે અષાઢ વદ 8 { ૧૪ના સ્વર્ગે પહોંચી ગયા પૂ. ગુરૂદેવને વિરહ જીવનમાંથી ભુલાસે નથી બસ એક જ છે
પ્રાર્થના કે જીવનમાં મહામાર્ગની અને જિનાજ્ઞા મુજબ જીવન જીવવાની શકિત જીવ નમાં અવે એજ એક અંતરના બળથી ભાવભરી વંદના... વંદના.. વંદના..