Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂ. આ. શ્રી વિ. રામચ`દ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજો :
વિશિષ્ઠ આરાધના જોઇને એવું વાત્સલ્ય વરસાવતાં કે એ સાધુએ સાધનામાં વધુને વધુ
અપ્રમત્તભાવને અપનાવત્તાં.
: ૨૩
પ્રતિષ્ઠા-મહાવ–દ્યાપન છરિ’પાલક સંઘ ઉપધાન આદિમાં સ્વનામના-પ્રતિષ્ઠાનથી અલિપ્ત બની પરમાત્મા શાસનને એવા અદ્દભૂત મહિમા વર્ણવતાં કે જે સાંભળીને લઘુકમી ભાવ્યાત્માએ અચૂક પ્રભુશાસનના આરાધક બની જતાં એના પ્રભાવ છે કે, જે ગામમાં પૂજ્યશ્રીને નાનકડો પણ અનુયાયી વર્ગ છે એ બીજા કરતાં પરમાત્મકિત, સામાયિક પૌષધાદિ ક્રિયા-જીવદયા અનુકમ્મા-ગુપ્તદાન દ્વારા સાધમિંક ભકિત શાસન સેવા આદિ કવ્યા દ્વારા કાદવમાં ઉગેલા કમળની જેમ અલગ તરી આવતાં દેખાય છે;
પૂજયશ્રીમાં સમાધિ આપવાની અને અન્તિમ નિર્યામા કરાવવાની અદ્દભુત શકિત હતી એથી જ તે માંદા સાધુએની એવી સારસંભાળ લેતા કે માંદા સાધુએ એમના વાત્સલ્યથી દુ:ખ ભુલી જતાં અને આત્મરમણતાના અનુભવ કરતાં
પૂજયપાદશ્રીએ પાતાના પરમ ઉપકારી સ્ત્ર. ગુરૂવર્યાં પૂ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા, દીક્ષા દેતા પર્યાયસ્થવિર મોંગલ વિજય મ. પરમ ગુરૂદેવશ્રી સ્વ. દાનસૂરિ મ.ના અન્તિમ મૂડી સમાન પૂ. મૈસૂરિ મ. આદિ સખ્યાબંધ મહાત્માઓને નિર્ધામણા કરાવીને ચારે તરફ સમાધિ-સમતા મગ્નતાની શિતલ છાયા ફેલાવી છે.
પૂજ્યશ્રી સાંતાકૃઝ-ખ‘ભાત અમદાવાદ શાંતિનગર વડેદરાની માંદગી અનેકને ચિતાંજનક બનાવી ગઇ પણ આવી પ્રત્યેક માંદગીમાં પૂજ્યશ્રી તે અતિકષ્ટકારીદેહ પીડામાં પણ અપૂર્વ આત્માનંદના અનુભવ કરી અનેકને સુન્દર આદશ આપીને બંમ પમાડી શકયાં:
છેલ્લે સાબરમતિ ઋતુર્માસ પ્રવેશ અદ્ભુત થયા પણ શરીર અસ્વસ્થ બનવા લાગ્યું. તેઓશ્રી કહેતાં મને કેપીટલ દાખલ ન કરતાં, મને તે ખૂબ મજા છે, શરીરે વ્યાધિ એ તા ક્રમવ્યાધિ કાઢવીના અપૂર્વ અવસર ગણાય..શરીર વધુ નબળું પડતાં જૈનનગર દન બ'ગલે લઇ જવામાં આવ્યાં. ત્યાં અનેક ડેકટર ભેગા થયાં પૂજ્યશ્રી કહેતા ડોકટરેને તમે કેમ ભેગા થયા છે. મને સારૂં છે. ભગવાન સાથે વાત કરવામાં ખૂમ મજા આવે છે. પૂજયશ્રી અંદરથી સમજી ગએલા કે જયાને સમય થયેા છે. અષાઢ વદ ૧૩ ના દિને રાતે જ સિદ્ધ પરમાત્માની સાક્ષીએ ચારે ય હારના ત્યાગ કર્યાં. સૌને ખમાવ્યાં સુકૃત અનુમૈદનાં દુષ્કૃત ગીં પરમામને હૃદયમંદિરમાં સ્થાપીને કરી. તેઓશ્રીની સમતા સમાધિલીનતા જોઈને હાર્ડકર વૈદ્યસજ્જ ડાકટરની આંખો ભીની થઇ ગઈ. રાત્રે પરિસ્થિતિએ વધુ ગભીરતા પકડી. જેમ શરીરમાં પીડા વધુ તેમ તેમ પૂજયશ્રીના મૂર્ખ ઉપર અપૂર્વ તેજ અને હૃદયમાં સમાધિસાગર ઉછળવા માંયે રાત્રે ઉપરાઉપરી હાર્ટએટના ૧૧ થી ૧૨ હુમલા આવ્યાં છતાં ય મૂર્ખ ઉપર દુ:ખની એક લંકીર પણ જોવા નં મળે, ઉવ ગતિએ જવાને થોડી ક્ષણા પહેલા પુછ્યુ સાહેબ, ભગવન્ નવકારનાં દયાનમાં