Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સાગરની સપાટી પરથી મંદપણે પવન વહેતો હતે, ણની સપાટી પણ સ્થિર ? હોય એવું લાગતું હતું. અને નાવ મધદરિયે સ્થિર ગતિએ ચાલતી હતી. ત્યાં પવન જ સસવાટ ભેર કાવા લાગ્યો સાગર તોફાની નિશાળીઆની જેમ તેફાને ચડયે એના પાણી વાંભ-વાંભ ઉછળવા લાગ્યાં. આમ પવન અને પાણીના પ્રચંડ મારાથી પેલી નાવ હાલક ડેલક થવા માંડી. સત પવનથી સઢ પણ ચીરાવા લાગ્યું સૂકાન કાબુ બહાર જવા માંડયું પાણીમાં નહિ દેખાતા ખડક સાથે અથવા દૂર સુદુર દેખાતા ખડક સાથે અથડાઈને નાવ તુટી જવાની ભીતિ સૌને લાગી બધા જ ખલાસીઓ અને પ્રવાસીઓ પોતાના છે હર પ્રાણની ચિંતા માં ડૂબી ગયાં. આ નાવને કયાંક કિનારો સાંપડશે ? કે અમારું જીવન આ છે આ સાગર ભરખી જશે. આ નાવનું સુકાન સંભાળીને અમને કેણ બચાવશે ? પણ સૌ છે ખલાસીઓ અને પ્રવાસીઓને મુખ્ય સુકાની પ્રત્યે જોરદાર આશાવાદ હતો અને મુખ્ય
સુકાનીએ પણ પિતાની નિષ્ઠા કુશળતા અને ખંતથી સુકાન સંભાળી લીધું. પાણીના છે અંદર-બહારના ખડકે મગર અને વહેણેથી બચાવી બચાવીને નાવને સ્થિર કરવા ? માંડી. આ જોઈને નાવમાં રહેલા બધાની અંતરની આશા અને સુકાની પ્રત્યેની શ્રદ્ધા છે
સફળ બનતી લાગી. અને આવા ભયંકર તેફોનમાંથી પણ હવે ક્ષેમકુશળ પૂર્વક સાગરની છે રાજસદણ 96288-89 @ @
શ્રી જન શાસનના સકળ સુકાની
છે
પૂ. . શ્રી વિજય સેમસુંદર સૂ મ, શાહપુર, અમદાવાદ
છે પાર પહોંચી જઈશું એ વિશ્વાસ જાગે અને એ સુકાનીઓ પ્રત્યેક ઝંઝાવાતી તેફા- ૧
ને પારખવાને અને પાર પામવાની શકિતથી આત્મ વિશ્વાસ પૂર્વક નાવને હંકારી અને છે છે કિનારે પહોંચાડી. 8 આ સંસાર અપાર સાગર છે જિનશાસન રૂપી નાવ, સુધારકવાદીઓ સિદ્ધાંત વિરો- છે છે ધિઓ દ્વારા જયારે જકડાઈ હતી. અને એની દિશા ફંટાઈ ગઈ હતી, ત્યારે મુખ્ય પ્રવાહ 3 ભણી જ ચાલતી રાખવાનું સફળ સુકાનીથી જ શકય બન્યું હતું. પિતાના ભીષણ જડછે બામાં સત્ય સિદ્ધાંતને જકડી લેવા જયારે સિદ્ધાંત વિદ્રોહિ મગર ઉછાળા ભરતા હતાં 8 અને સંઘની શતિના નીરને ડહોળી રહ્યા હતા ત્યારે સદ્ભાગ્ય સાંપડેલા આ સુકાનીએ 8 જ સત્યમાર્ગના આરાધક શ્રી સંઘના ચારેય અંગે માં સિદ્ધાંત વિરોધ સાથે ઝઝુમવાનું શિખજે વ્યું હતું. અંદના જ કેટલાક ખલાસી એએજ જયારે આ નાવને ભ્રામક એકતાના ખડકે % સાથે અથડાવી મારવાની પ્રવૃત્તિ આદરી ત્યારે પણ ખૂબ જ સત્વ પૂર્વક નિષ્ફળ બનાવી.