Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મહાપુરૂષનું ગુણવર્ણન શું કરવું તે જ સમજી શકાતું નથી. વર્તમાનના વિલાસી છે * વાયરાઓની અસરમાં આવી મોજ શેખમાં પડેલી મારા જેવીનું જીવન વહેણ પલટી મને
સંયમ માર્ગે ચઢાવી તે ઉપકાર તે ક્યારેય ભુલીશ નહિ. સંયમ આપ્યા પછી ભૂતકાળની મોજ મજાની જાણે સજા ન હોય તેમ મારી શારીરિક શકિત ઘણું જ ક્ષીણ થઈ છે ગઈ. પણ મારા ઉપર પિતાની જેમ જે વાત્સલ્યની હેલી વરસાવી. “દુ:ખ તે આપણું છે ભુલેની સજા છે. આપણા પાપનું ફળ છે માટે તેને મજેથી વેઠવું જ જોઈએ.” સાધુપણમાં અનુકુળતામાં ઉદાસીનત્તા અને પ્રતિકુળતામાં પ્રસન્નતા કેળવવી જ જોઈએ.” છે છે આવા આવાસન શબ્દોથી મને સહન કરતા કરી દીધી. અને સમાધિની સુલભ માર્ગ
સમજાવી દીધી. આવું સમાધિ સ્રોતનું ઝરણું આવા વાત્સલ્યવરિધિ વિના બીજા કેણ 8. આ વહાવે ?
જીજ
છે : સમાધિદાતા પૂ. ગુરૂદેવ કેમ વિસરાય !: 0
–પૂ. સા. શ્રી અક્ષયગુણશ્રીજી મ. 8 ( હા હા હા હા હા હા હા હા હા હક
તે જ રીતે ૨૦૪૫ ના શ્રી રાખવચંદજી ગાલાલજીનો સાહેબજીની નિશ્રામાં, અમદા- છે વાદથી પાલીતાણાને છરી પાલક યાત્રા સંઘ નીકળેલ અને છેલ્લા મુકામે ગુરૂકુળ જતાં આ મોખડકા ગામ પાસે હું અને મારા ગુરૂ મ. ટ્રકની હડફેટમાં આવી ગયા. બેભાન જેવા 8 બની ગયા. તે વખતે પણ વિહાર કરીને પાછળથી આવતા સાહેબજીએ કેલી ઊભી
રખાવી અમને ૨વયં વાસક્ષેપ નાંખે. માંગલિક સંભળાવ્યું અને કર્મસ્થિતિ સમજાવી 8 અમને અપૂવ બળ આપી, જીવનમાં નવા પ્રાણને સંચાર ન કરતા હોય તેમ સમાધિને સંદેશ સંભળાવ્યો. આ બે પ્રસંગોથી મારામાં નવી ચેતનાને સંચાર થયો. શરીર પુણ્યબળ ઓછું, નાની-મોટી તકલીફે કાયમી ઘર કરી ગઈ હોવા છતાં મંત્રાક્ષર સમાન સાહેબજીના શબ્દ કાનમાં હજી ય ગુંજ્યા કરે છે અને મન જરાક અસ્વસ્થતા કે અસમાધિ તરફ જતું હોય તે તરત જ લગામ લગાવી સમાધિ રાખવાનું બળ પ્રેરે છે.
આવા સમાધિદાતા સાહેબજીના ચરણમાં અનંતશઃ વંદનાવલિ કરી એક જ છે પ્રાર્થના કરું છું કે હું સમાધિ સર્જક સાહેબજી! આપના જેવી સમાધિ જીવનભર છે.
બની રહે અને યમયાત્રા સુંદર છવાય તેવું બળ અને દિવ્યાકૃપા આપની આ નોંધારી છે બાળ ઉપર સદૈવ વરસાવો!..
જ