Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
અક તરફ આપણે ત્યાં મહાપુરૂષને અવતાર થતું જ રહ્યો છે. ફેફસા ભરાઈ જાય છે એટલા નામે આપણું અંગત સ્મૃતિઓમાં છે. બધા સાચા અર્થમાં મહાન હોય એ નિયમ છે નથી. મહાપુરુષોની મહત્તાથી અંજાઈને પોતાને પણ મહાનમાં ખપાવવા મથતા “અહ” 8 પુરૂષનો આપણે ત્યાં અલબત્ ! સંચાર થતો રહ્યો છે. (અહા-શબ્દને અર્થ આશ્ચર્ય છે સૂચક છે) આપણે આદર્શના આદમીઓ છીએ. મેટી મોટી વાતો આપણને ગમાડવી છે ગમે છે અને મોટી મોટી વાતની સાથે મેટી ચમકદમક હોય તે જ ઉકત વાત ગમાડવી ગમી શકે છે.
[‘વિષે વધુ મા વા અને સર્વ અવતું મ . ?sણ પરિવારી
આ બીજી તરફની સંભાળ આવા અહાપુરૂ રાખે છે. અમુક વાતો ગોખી લઈને આપણી છે K આગળ ધૂમધડાકા કરનારા આ વા અહાપુરૂષેની આલમ અજબ છે. એ લેકે “મોક્ષ A શબ્દને રમાડે છે. દેખાડો કરવાનું એમની નસોમાં ધબકે છે. (આ લેખિકા પણ દેખાડે છે
કરવાનું ચુકી નથી. “શબદ નાસના શબ્દને દેખાડે કરી જ લીધું છે. અલબત્ત ! શબ્દના છે આ કઠારાવાળી વ્યકિતઓ વળી અલગ છે. એવા સિદ્ધહસ્ત લેખકેના નામ કામ અને ઠામ છે છે કેઈથી અજાણ્યા-અમસ્યા અને અમાન્યા નથી) ભભક કરીને પંચતંત્રવાળા રાસની છે
જેમ એ ભેળા લેકે પર દાબ લાવી શકે છે. “સિદ્ધારતનું નામ લઈને એ લોકો હો- છે હા મચાવી શકે છે. અને હીરા બજારની ઝાકઝમાળ રાઈને પિતાનું ફાવતું કામ એ છે [ કરાવી શકે છે. પણ “દેખાડો બહાર હોય છે. એની ભીતરી નબળાઈઓ પેલા રાસમની જેમ જ ફકત ત્રાસ પસંદ કરે છે.
ખરી મહા ભીતરમાંથી સર્જાય છે. આત્માની અનંત શકિત પર અખૂટ વિશ્વાસ રાખીને એક માત્ર શાસનને જ મહાન માનનારાઓ આવા દેખાડામાં જરાય માનતા નથી. તે એ મહાપુરૂષે ખરેખર મહાન હેય છે. એમના પગલે પગલે સચ્ચાઇની પ્રતિષ્ઠા થતી છે હોય છે. જૂઠી, મતલબી બાબતેને સ્પર્શતી કેઈ પણ અશાસ્ત્રીય આચરણ એ પોતે R સ્વીકારતા નથી, સ્વીકારવા દેતા નથી અને કેાઈ સ્વીકારતું હોય તે તેને અનુમોદન
પણ આપતા નથી. આવા વિવિધ વિવિધ મહાપુરૂષત્વ ધરાવનારા મહાપુરૂષ તરીકે જેને ૬ શાસનને અનેક આચાર્યો મળ્યા છે અને મળશે. આમાંના જ એક મહાપુરૂષને આ
વિશેષાંક પ્રકાશિત થઈ રહ્યો છે. છે. જો કે, આ વિશેષાંકમાં એ મહાપુરૂષને યાદ કરીને આપણે એમની સર્વ–શ્રેષ્ઠ શાસન છે ૪ ભક્તિની જ ઈરછા રાખવાની છે. પરંતુ એમની તેજસ્વિતાથી અંજાઈને એમના જેવા છે