Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ઈ ૨૬૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૧કુ-૯-૯૨ છે. છે હંમેશ મળતો કે જે હાલ આ માંદગીથી મને છુટકારો ન મળે અને કદાચ મારા ૧૦૦ વર્ષ પૂરા થઈ જાય અને હું દેવલેકમાં જાઉં તો સહુથી પહેલાં મારા ઉપર
જેમને અપકાર કર્યો છે તે સઘળા એ જીવે ન શોધી–ધીને સાચું ત વ સમજાવી R ઉન્માર્ગમાંથી સન્માગે લઈ જવા પ્રયત્ન કરીશ. પછી ઉપકારી ગુરુભગવંતાદિની શુશ્રુષા
આદિ કરી મારું જીવન સફલ બનાવીશ.” આવા પ્રકારની અપકારી ૯ પર ઉપકાર કરવાની તીવ્ર તમન્ના થવી તે ગુણ પણ પૂર્વે વર્ણવેલ ગુણને જ એક અંશ છે. છે અને આવી ભાવના આવા દુષમ કાળમાં થવી અતિ દુષ્કર છે.
પહેલેથી છેલ્લા વર્ષો સુધી જે એ શાસન માટે પોતાના જાતની–અપમાનની-શરીરનીજરીયે પરવા કર્યા વગર જેઓએ એવા અનેક ઈતિહાસ સર્જક પ્રસંગે સર્યા છે જેથી તેમનું જીવન જ એક ઈતિહાસ સ્વરૂપ હતું.
તેમણે ઉપદેશેલ માર્ગને લોકશાહી–લોકાગ્રહ-બહુમતી આદિ નાના વેધ પ્રકારની આ વિડંબક ચેષ્ટાઓથી દૂર રહીને આજ સુધી તેમણે સંભાળેલ ધર્મધુરાને પિતાના- છે. 8 પરાયાને ભેદ રાખ્યા વગર સુવિશુદ્ધપણે તેમની અંતઃકરણથી સ્તુતિ-સ્તવનાઓ કરશે આ તેમને ઉધાર થયા વગર રહેશે નહિ !!
અને તે જ સાચા અર્થમાં અનન્ય ગુરુભકત કહેવાશે. કદાચ બાહ્ય દષ્ટિથી તેઓ આ છે સાચી વાતની પ્રરૂપણ કરવાના કારણે ગુરુદ્રોહી આદિ અનેક બિરૂદાવલિધી બીરૂદાગે છે પરતુ સાચા અર્થમાં તેઓ જ અનન્ય ગુરુભકત છે—હતા-રહેશે. તે સિવાયના સઘળા બાહ્ય દૃષ્ટિથી ગુરુભકત કહેવાતા હોવા છતા પોતાની જાતને આગળ લાવવા માટે ગુરુનો નામ-સ્મરણ કરનારા ગુરુદ્રોહી છે—હતા-રહશે.
આ વાત કેઈએ પણ વ્યકિતગત લગાડયા વગર તે વાતને મધ્યશ્ય ભાવે વિચારી ગ્રહણ કરવું જોઈએ ! !
અત્તે !! સ્વર્ગલેના દ્વારે રહેલાં આપણે સહુના પરમતારક ગુરુદેવને વિનમ્રપણે જ વિનંતિ કરીએ કે કદાચ અમે આપણે સાચા અર્થમાં ગુરૂભકત ન હોવાના કારણે સ્વર્ગલોકના દ્વારેથી પ્રત્યક્ષ દર્શને આવતાં નથી. પરંતુ ગમે તેવા દેથી ભરેલે પણ આ હું આપને દાસ છું. માટે અમને એવી શકિત આપશે જેના દ્વારા અમે અમારી છે જાતની પરવા કર્યા વગર આપે આજ સુધી સંભાળેલ ધર્મધુરાને અવિચ્છિકપણે આગળ 8 વધારીએ...” અને તે દ્વારા આપણી સાથે સાથે મુકિતપુરીના ભકતા બનીએ...!! | છે બસ એજ અભ્યર્થના સાથે વિરમું છું.
પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. [, શ્રાંજલી વિશેષાંક