Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આશરે આજથી ૪૨ વર્ષ પહેલા પૂજ્યશ્રી બેટાદ (સૌરાષ્ટ્ર) પધારેલા. ત્યારે હું જ બોટાદમાં રહેતે. એ અરસામાં હું સંકટમાં આવી ગયેલ. તેથી પ્રશ્ન પુછવાની ઈચ્છા થઈ. કારણ કે મારા પ્રયત્નોથી સમાધાન થાય તેવું ન હતું, મારે વેપારમાં લગભગ ૫૦ (પચાસ) બજારનું નુકશાન થયેલું. તેમાં સગાની રકમ પણ ફસાયેલી. તે રકમ મારે ગમે તે ભેગે આપી દેવી જોઈએ પણ તે શકય ન હતું, તેથી મારા મનમાં એક પ્રશ્ન 8 ઉદ્દભવેલો કે જેની આર્થિક મુકિત ન હોય અને દેહાંત થઈ જાય તો તેની આમિક 8
મુકિત થાય ખરી? આ પ્રશ્ન પૂછવા પૂજ્યશ્રી પાસે ગયે રાત્રિને સમય હતે; પૂશ્રીની આજુબાજુમાં છેઠેલા સજજનો વિખરાય ગયા પછી મે ઉપરને પ્રશ્ન પૂછ. પૂજ્યશ્રીએ સામે પ્રશ્ન પૂછચે જે ભાઈ કરજ બે પ્રકારના હોય શકે.
(૧) જેનુ લેણુ હોય તે કહે કે પૈસાની મારે જરૂર છે તે આપો નહીં તે હું છું દાવો કરીશ.
(૨) જેનું લેણું હોય તે કહે કે પૈસા તમે ગુમાવ્યા તે હું જાણું છું, પણ હવે 8 છે તમે વધુ દુઃખી ન થાવ માટે તમને બીજા પૈસાની જરૂર હોય તે એકલું
પ. પૂ. આચાર્ય ભગવંત મહારાજા શ્રીમદ્દવિજય રામચંદ્રસૂરીશ્વર સાહેબના છે
| સુખદ સંભારણા છે
–શ્રી જયંતિલાલ છોટાલાલ બારભાયા-ભાવનગર
તમારે કયા પ્રકારનું કરજ છે ? મે કહ્યું બીજા પ્રકારનું,
જવાબમાં પૂજ્યશ્રીએ કહ્યું તેમાં આત્માને મુકિતની બાબતમાં વાંધો નહીં આવે. 8 છે જે પ્રથમ પ્રકારનું કરજ હોય તે બાધ આવે ખરો.
બીજો પ્રશ્ન જરા અટપટ હતું તેને જવાબ પૂજ્યશ્રીએ આ પ્રમાણે આપે. હું કેવળજ્ઞ ની નથી. તમે કર્મગ્રંથને અભ્યાસ કરી તેમાંથી તમારે જવાબ શોધી કર્યો.
બોટાદ ટાઉન હોલમાં જાહેર પ્રવચન બેટાદમાં પૂજ્યશ્રી પધારેલ ત્યારે હું મ્યુનિસિપાલિટીમાં કાઉન્સીલર હતું તેથી જાહેર ૨ જ પ્રવચન ગોઠવવાની ઈરછા થઈ. પૂજ્યશ્રીને વિનતિ કરી કે જે આપને એગ્ય લાગતું 8
હોય તે મને જાહેર પ્રવચન રાખવાની ભાવના થઈ છે. પૂજ્યશ્રીએ સંમતિ આપી. 8 મે પૂછયું વિષય શું રાખીશું. મને સામેથી પૂછયું તમે કયે વિષય પસંદ કરે? મેં 8 રે કહ્યું કે “ધર્મ સમજણમાં છે પણ આચરણમાં નથી” પૂ.શ્રીએ કહ્યું એજ વિષય રાખે.