Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ ૨૫૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–અંક ૪-૫-૬-૭ તા ૧૫-૯-૯૨ ૩ આ કહેવાની જરૂર જ ન પડે. એક એક મહત્સવો-પ્રસંગે એવા ઉજવાય કે જેનારને છે
દિગમૂઢ બનાવી દે. હજારો અને લાખો રૂપીયાને સદવ્યય પાણીની માફક થાય. જે છે આ જોઈને હજારો ભાવિક ભૂરિ ભૂરિ અનુદના કરી પુણ્યને વિપુલ સંચો કરે. આજ રે ૨ સુધી અનેક સ્થળે અંજનશલાકાઓ, પ્રતિષ્ઠાઓ, ઉપધાને, ૫૦-૫૦ દિવસનાં મહત્સ 3 { ઉજવાયા,
વર્તમાન કાળમાં આ પુણ્ય પ્રભ વ બીજે જોવા મળે એમ નથી. તેઓશ્રીની છે નિશ્રામાં ઉજવાતા પ્રસંગમાં ભકિતના પૂર જાગે, શાસનની શોભા વધે જ જાય.
સિદ્ધાંત રક્ષણ એજ આત્મપ્રાણ તેઓશ્રીનાં પ્રવચનેએ તે અનેક આત્માઓને R જગાડયા અને શાસનના સુભટે બનાવ્યા તેઓશ્રીનું પ્રવચન સાંભળત ઉઠવાનું દિલ છે આ ન થાય. - ૬ શ્રી મહાવીર સ્વામીજીની ૭૭ ની પાટને ભાવતા અને ૭૯ વર્ષના સુદીર્ઘ સંયમ છે 4 પર્યાયને પૂર્ણ કરીને જિન શાસનના શણગાર એવા આ મહાપુરુષના નારક ચરણમાં ન કટિ કે ટિ વંદના. -- - ---- --હાહાહ
. ચિત્તની ગંભીરતા એ ગુણરૂપ છે અને ચિત્તની ગુઢતા એ દોષ રૂપ છે. મહા4 પુરુષો ગંભીર ચિત્તવાળા હોય છે, જયારે પાપરસિકજનો ગુઢ ચત્તવાળા હોય છે. છે ગુઢ ચિત્તવાળે તે કહેવાય, કે જેના ચિત્તને બીજાઓ પ્રાયઃ જાણી શકે નહિ. સામાન્ય છે રીતિએ, એ જેવા ચિત્તવાળે જણાય, તેનાથી તદન ઉલટા ચિત્તવાળે એ ખરી રીતિએ હોય. પિતાના ચિત્તને જે કળવા જ ન દે, એ ગુઢ ચિત્તવાળે કહેવાય. આને માયા, ૪ R અસત્ય આદિ કેટકેટલાં પાપોને આશ્રય લેવો પડે ? આનામાં પિતાના દોષોને છુપા છે છે. વવાની ખૂબ તાકાત હોય, જયારે ગંભીરમાં પારકા દેને છુપાવવાની સાચી તાકાત છે { હોય. ગુઢ ચિત્તવાળે કુરભાવમાં હોય, જ્યારે ગંભીર ચિત્તવાળે દયા ભાવમાં હોય છે
હયું દોષથી ભરેલું હોય, પણ આના હયામાં દોષ છે-એમ જણાઈ આવે, એવો કઈ ? = ભાવ એના મોંઢા ઉપરે ય આવે નહિ. એ ખરી રીતિએ ભયંકર માનવી હોય, તેમ છે છતાં પણ બીજાને એ મહા સરળ લાગે. દેષિત પોતે હોવા છતાં પણ, દેષિત તરીકે છે બતાવી શકે બીજાને અને પોતે નિર્દોષ લાગે. એવા માણસે ગુઢ ચિત્તવાળા કહેવાય.
–પતન અને પુનરુત્થાન ભા.-૧ માંથી 8