Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે વિશિષ્ટ જ્ઞાની પુરૂષનું જીવન વિશેષતાઓથી ભરપૂર તે હેય જ, પરંતુ આ તો છે. જ એક એવા મહાપુરૂષની વાત છે કે જેના જીવનનું કવન પણ જિવાને સાર્થક બનાવે. છે સરસ્વતી પણ જેનું વર્ણન કરવા બેસે તે પૂર્ણપણે કરી ન શકે એવા આ મહાપુરૂષનું જ જીવન જ એક વિશેષતા કહી શકાય ! એનું વર્ણન કરવા મારી પાસે તે સામર્થ્ય જ છે કયાંથી હોય..! મારા જીવનનું એ પરમ સદ્દભાગ્ય છે કે એ આવા પુણ્યપુરૂષના ચરણે છે છે સમર્પિત બને. શકયું ! આતમના એ અહેભાગ્યને ક્યા શબ્દોમાં બિરદાવું કે એ છે છે આવા મહાઆતમના અંતરમાંથી વહેતી અમીધારામાં ઝીલી શકયું ! ખરેખર તે આ ૨ કલિકાળમાં માનવંતુ એ જ મહા સૌભાગ્ય છે કે આ રામના દર્શને પામી શકે, એના હૈ 8 સ્મરણથી અંતરને સીંચી શકે, એનું નામ નિરંતર જપી શકે, જેની વાત પણ વાચાને છે પાવન બનાવે છે એવા આ મહાપુરૂષની કઈ વિશેષતાનું વર્ણન કરવું? આજે જયારે * વિશિષ્ટ ગુણેના દુકાળ પડે છે ત્યારે એક નહીં, બે નહિ, દસ કે વીસ નહી, પણ છે અનેકાનેક વિશેષ ગુણેને સમુદાય જ જાણે એમનું જીવન ! જગતના તમામ જીવોને આ 8 તારી લેવાની તાલાવેલી જેમના હૃદયમાં વસી હતી એવું સતત વાત્સલ્યના અમી વર
સાવતું તેઓશ્રીનું હૈયું દી લઈ શોધવા જઈએ તો ય કયાંય જડે એમ નથી. આ
વિશેષતાઓનો સરવાળો એટલે પૂજ્યશ્રી
—પૂ. મુનિરાજશ્રી નયવધન વિજયજી મહારાજ
સમીપ આવનાર દરેકને સમ્યગ્દર્શનની દુહાણ કરવાની એમની લે કેત્તર ઉદારતાને, પરિચય તે એમને પરિચય પામનારને જ થઈ શકે. ફકત્ત દર્શન જ નહી જ્ઞાનની 8 પણ કેવી અતુટ ઝંખના ! ૯૬ વર્ષની વયે પણ નવી ગાથા ગેખવાને નિત્યક્રમ, શાસ્ત્રના છે વાંચનમાં ગળાડૂબ રહેવાનો સ્વભાવ અને પરમાત્માની આજ્ઞા, પરમાત્માના વચને ને ? શાસ્ત્રને જ જીવન સર્વસ્વ માનવાની એમની દઢતાએ એમને ગીતાર્થ મુર્ધન્ય બનાવ્યા હતા એમ કહેવું એ લેશ પણ અતિશયોકિત નથી. કેવી અદ્દભુત એમની શાસનનિષ્ઠ 8 દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવ કઈ પણ હોય, શાસ્ત્રને બેવફા બનાય નહિ. કદાચ આખા આ જગતથી વિખૂટા પડવું પડે તે એ કબૂલ પણ પ૨માત્માની આજ્ઞાથી વિખૂટા પડવું છે એમને હરગીજ કબૂલ નહોતું.
જીવનની ઢળતી સંધ્યાએ પણ જેનું તેજ લેશમાત્ર ઝાંખું થયું નથી બલકે સતત 8 જે વહેલી પરોપકારની ધારાને ઓર વેગ આપીને લાખના હયામાં તારણહાર તરીકેનું છે સુપ્રતિષ્ઠાત રથાન પામી શકનારા પૂજ્યશ્રી જેવું વ્યકિતત્વ શોધવા જઈએ તો નિરાશ
જ થવું પડેગમે તેવા પણ પ્રસંગમાં ચિત્તની અદ્દભુત સ્વસ્થતા જાળવવાનું ગજુ, છે એમની પાસે જ હોઈ શકે. ભકત હોય કે વિરોધી હોય, હયામાંથી ભાવ-કરૂણા જ 8