Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સિધ્ધાંત એટલેજ સૂરિ રામ !
પૂ.આ. શ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
સૂરિરામ એટલે જ સિદ્ધાંત !
આ ધરતી તે નિરાધારા અને નિરાલબા છે. છતાં વિશ્વ સમસ્તની આધારશિલા આ ધરતી છે. કારણ એ સતની" બંધાયેલી છે એ સતને વળી સંતના સહારા છે. આમ, સત–સ'તને અરસ-પરસના આધાર છે. આવા સતામાં શિરામણ તરીકે સુપ્રસિદ્ધ જૈનાચાય પૂ. આચદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાનું સ્થાનમાન જૈન જગતમાં અજોડ રહ્યું હતું. સત સાથે ખ‘ધાયેલા આ સૂરિવરના જીવનમાં સિદ્ધાંતા એવા વણાઇ ચુકયા હતા કે, સિદ્ધાંત અને સૂરિવર જાણે એક બીજાના પર્યાયવાચી જ બની ચૂકયા હતા.
પૂ. આચાર્ય દેવશ્રીનું સમગ્ર જીવન એટલે જ જાણે એક રોમાંચક અને સુવર્ણ પૃષ્ટાંકિત ઇતિહાસ ! એ ઇતિહાસના પ્રત્યેક પાને, પ્રત્યેક પંક્તિએ, પ્રત્યેક પર્દે અને પ્રત્યેક અકારે વીરશાન્તન પ્રત્યેની વફાદારી અને એ વફાદારીમાંથી જન્મેલી વીરતાના એવા દન થાય છે કે, જેના દર્શને હું યુ' ઝુકી જાય.
પામતા
જૈન જગત ઉપરાંત અર્જુનને પણ પૂ, આચાય દેવશ્રીએ એવુ' પ્રદાન કર્યું કે, જેના લેખાં લગાવી ન શકાય. ૯-૯ દાયકા સાથે સબંધ ધરાવતા પૂ. આચાર્ય દેવશ્રીને હજી નજીકના જ ભૂતકાળ એટલે બધા રામાંચક અને રસિક છે કે, જેનું સ્મરણ થતાં જ અ'તરમાં મહાભાવની એક માસમ છલકાઈ જાય. આ સ્મરણ-સૃષ્ટિ સાથે ગુજરાત અને તેમાંય અમદાવાદ વધુ પ્રમાણમાં સંકળાયેલુ છે. ભદ્રકાળી માતાના મંદિરે પ્રતિવર્ષી થતી કેાકડાની બલિ હિંસા એ અહિ સાપ્રિય ગુજરાતનું એક કલંક હતુ.. આ કલંકને ભૂંસવા પૂ. આચાર્ય દેવશ્રી જ્યારે ‘મુનિ રામવિજયજી’ તરીકે પ્રખ્યાતિ જતા હતા, ત્યારે એમણે પેાતાના જાનની બાજી લગાવીને સમગ્ર ગુજરાતની જનતાને જાગૃત કરવા જે પુરુષાર્થ કરેલ, એની જ એ ફલશ્રુતિ છે કે, ૧૯૭૬ ની સાલથી બંધ થયેલી એકડા બલિ આજેય બંધ જ છે. ચન્દ્રવિલાસ અને લક્ષ્મીવિલાસ એ વખતની પ્રખ્યાત હાટલા હતી કહેવાય છે કે, એ હલેામાં રાજનુ' ત્યારે ૧૭ મણ જેટલુ દૂધ ચા વગેરેમાં વપરાતું. પણ દીક્ષા પછીના ૭ મા વર્ષે ૨૪ વર્ષની વય ધરાવતા શ્રી રામ વિજયજી મહારાજે જાહેર જનતાને ભારતીય સૌંસ્કૃતિના સ`સ્કારને પુન: જાગૃત કરવા એવી નૅશીલી જબાનમાં હાકલ કરી કે, ૧૭ માંથી ઘટીને ૧ મણુ દૂધ પણ એ