Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ૧૬૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૧-૨-૩ તા ૧૧-૮-૯૨ છે S હોટલમાં માંડ માંડ આપવા માંડયું. આ સિવાય અમદાવાદ ઉપરાંત સમગ્ર ગુજરાતને છે જેનેનું પણ એક રામાયણ છે અને એની પાત્ર સષ્ટિ બહુ જ ભવ્ય છે. આને ખ્યાલ છે
સૌ પ્રથમ અને કરાવનાર પૂ. આચાર્યદેવશ્રી હતા અને આ ખ્યાલ તેઓશ્રીએ પ્રેમાને ભાઈ હાલમાં પ્રતિ રવિવારે જાયેલ “રામાયણમાં સંસ્કૃતિનો આદશ” વિષયક જાહેર હૈ પ્રવચને દ્વારા આયે હતું. આ પ્રવચનેને સાંભળવા જેન અજેને એટલી મેટી 8 સંખ્યામાં ઉમટી પડતા કે, આચાર્યદેવ શ્રી પ્રેમાભાઈ હાલમાં પ્રવેશે, એ પૂર્વે જ હેલ છે ચિકકાર થઈ જતે. એથી આચાર્યદેવશ્રીના પદાર્પણની સાથે જ પ્રેમાભાઈ હોલન દર- . વાજા બંધ કરવાની ફરજ પડતી. આ પ્રવચનો એટલા બધા લોકપ્રિય સાબિત થયા કે, 8 ગુજરાત-સમાચાર અને સંદેશ જેવા પ્રસિદ્ધ દનિકે દર રવિવારે પોતાના વૃત્તાંત-નિવે- ૨ દક દ્વારા પ્રવચનને સારભૂત રીપોર્ટ તૈયાર કરાવીને સેમવારના અંકમાં એ પ્રવચને 8 માટે પૂરુ પેજ રેકતા અને સમગ્ર જનતા એને વાચવા તલપાપડ રહેતી.
જૈન શાસનમાં આચાર્યપદનું એક આગવું મહત્વ ગણાય છે. શ્રી રામચન્દ્ર સૂરી. શ્વરજી મહારાજાના આચાર્યપને આ સંદર્ભમાં મૂલવીએ, તે તેઓશ્રી આચાર્યપદે શોભાવ્યા, એમ કહેવા કરતા આચાર્યપદને તેઓશ્રીએ શોભાવ્યું, એમ કહેવું વધુ વાજબી ગણાશે. જેન-ઈતિહાસના પ્રાપ્ત ઉલેખે મુજબ આચાર્ય પદની અર્ધશતી પૂરી કરનારા આચાર્યો આંગળીના વેઢે ગણાય, એટલા જ પ્રાપ્ત થાય છે, આમાં આચાર્ય. દેવશ્રી રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા ૯ મું સ્થાન-માન પામ્યા હતા, આચાર્યપદ પર્યાયના ૫૬ મા વર્ષમાં પદાર્પણ કરીને આચાર્ય પદની અર્ધશતાબ્દી યાત્રાને પૂજ્યશ્રીએ આગળ લંબાવી હતી, એ જ રીતે સંયમ-જીવનને પર્યાય અને જીવન પર્યાય પણ આચાર્યદેવશ્રી સૌથી વધુ ધરાવતા હતા, એથી સાચા અર્થમાં “સંઘ વિર” તરીકેના ૪ સન્માનને તેઓશ્રી પાત્ર બન્યા હતા.
એક અણનમ-અડીઅમ આચાર્યદેવ તરીકેની તેઓશ્રીને જે નિષ્ઠા-પ્રતિષ્ઠા પ્રાપ્ત છે થઈ, એ ખૂબ જ અદ્દભુત હતી. જીવનમાં એવા એવા સંઘર્ષો આવ્યા કે, જ્યારે સિદ્ધાંત છે શાસ્ત્ર અને સત્યની સુરક્ષા કાજે એકલા પડી જવું પડે કે સમાજ તરફથી મળતા માનપાનમાં ઓટ આવે અને જીદ્દી-અતડા-અભિમાની” તરીકેની અવગણના થાય, તો ય એની ચિંતા કર્યા વિના. શાસ્ત્ર સિદ્ધાંત કાજે આવતા ગમે તેવા સંઘર્ષોને તેઓશ્રીએ 6 હસતા હસતા આવકારી લીધા, લગભગ જીવનના ઘણા બધા વર્ષે આવા સંઘર્ષનો સામને કરવામાં વિતાવતી વેળાએ તેઓશ્રી ઘણીવાર કહેતા કે, સુરક્ષાના આવા પ્રયત્નોથી છે સુરક્ષા થાય જ, એવું નથી ! સત્યની સુરક્ષા થાય, તે તે સારી વાત છે; કદાચ ન જ થાય, તેય મરતી વખતે એવા આશ્વાસન-સંતેષ પૂર્વક તે પ્રાણ મૂકી શકાશે કે, છે