Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૬૮ ઃ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વ–૫ અંક ૧-૨-૩ તા. ૧૧-૮–૯૨ આ વિષમકાલમાં પણ સભ્યશ્ચારિત્રની સાધનાના તેમના દ્વારા તૈયાર થયેલેા સા વિશિષ્ટ સ્થાન ધરાવે છે.’
અને તેથી જ માક્ષમાના સાથે વાહ પુત્રને સાક પણ બનાવ્યેા છે.
આ મહાપુરુષે ધારણ
કર્યાં છે અને
એક માત્ર પ્રતિક પ્રતિષ્ઠાન હતા.
અગણિત અવદાતના આદેશ અને અગણિત આરાધના અધ્યાત્મના પૂજય આચાય દેવેશશ્રી જૈન શાસનની શાન માન અને પ્રાણુ અને તેઓશ્રી યશોગાથા એ આ ચેાગની એક અમર કહાની છે અને કહ નીના શ્રવણની ચાહના તે તેઓશ્રી પ્રત્યેની કુરબાની છે. એ મહાપુરુષ જૈન શાસનના આદર્શમાં વિલીન ખનીને આત્માને શિવ મામાં વિલીન બનાવ્યા. બીજાને પણ તેં માર્ગે દોરીને સાચા સા પતિ બન્યા. ધન્ય તેમના એ આદશ અનુભવ જીવનને એ જીવનની ગરિમાના એકાદ એકાદ અશ પશુ આપણ'માં આવી જાય તે આપણે પણ એમા જેવી આદર્શ આધ્યાત્મિક ગરિમાના ભાગી બની શકીએ. એવી શકિ. સૌને પ્રાપ્ત થાવ એજ અભિલાષા.
ઘણા
• આપણે કદી પણુ પાપ કર્યું... હાય નહિં અને આપણને દુઃખ આત્રે એ સ`ભવિત જ નથી.’ આ વાત તમારે હુંયે જચેલી છે ? તમને જયારે જયારે કે,ઇપત્રુ પ્રકારનું નાનું કે મોટું દુઃખ આવે; ઇષ્ટના વિયાગ થઇ જાય કે, અનિષ્ટના સચાગ થઇ જાય; અથવા તે તમે ધાયું હોય કાંઇ અને પરિણામ આવે કાંઇ, એવુ' પણ જયારે બને, ત્યારે ત્યારે તમે, માં બીજા કાઇને પણ દોષ દેવાને બદલે, તમારા પેાતાના જ પાપને યાદ કરી લેશેા ખરા ? આ રીતિએ પોતાના પાપને યાદ કરવામાં તે, બહુ મેટો ગુણ રહેલા છે. કાઇના ય ઉપર દુર્ભાવ આવે નહિ, એટલે મન પાપ વિચારોથી બચી જાય, કાઇનુ ય ખરાબ બેલવાનુ કે ખરાબ કરવાનું મન થાય નહિ અને જે ઘણાઓની સાથે વૈર બંધાવાના સ'ભવ છે તે પણ ટળી જાય. ‘ મારા પાપનુ' જ આ પરિણામ છે.’ એમ થાય, એટલે સહેજે પાપથી બચવાનું મન થાય અને આવી પડેલી આપત્તિને ધીરજથી સમભાવે સહી લેવાના વિચાર આવે. એમે ય થાય કે ‘કર્માંના ગયા વિના આ આપત્તિ જવાની નથી અને ક્રમના ગયા માદ આ આપત્તિ ટકી શકવાની નથી.' આ ઉપરાંત સૌથી માટેા લાભ તા કદાચ એ પણ થાય કે * મને હેરાન કરનાર જે કાઇપણુ હોય તે તે મારા કર્માંસંબધ જ છે માટે મારે હવે એવુ· કરવુ' જોઇએ કે જેથી કના મારી સાથેના સંબંધ સથા છુટી જાય.' આવું મનમાં ઉઠે અને એમાં જો ઉલ્લાસ વધી જાય તેમ જ સામર્થ્યદિના ચેાગ મલી ગયા હાય, તે યાગની પહેલી ભૂમિકાએ પહે ંચી જવાનું પણ બની જાય.
–રામાયણુમાં સસ્કૃતના
આદશ -—ચેાથેા ભાગર