Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
' પરમાર ધ્યપાદ વાત્સલ્ય મહોદધિ. જૈન શાસનનાં મહાન જયોતિધર મોક્ષમાર્ગ પ્રરૂપક પ્રદક સંરક્ષક સકલ સંઘ સમાગ દર્શક વ્યાખ્યાન વાચસ્પતિ તપાગચ્છાધિકે પતિ પરમ પુરૂદેવ આચાર્ય દેવેશ શ્રીમદ્દ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તે ગુણોના ૪ 1 રત્નાકર સમાન હતા. છે પૂજય દશ્રીજીના ગુણોનું વર્ણન કે લેખન કરવું એ તે એક અશક્ય કાર્ય જ છે. હું
છતાં પણ “શુભે યથાશકિત યતનીયમ'' મહાપુરૂષનાં આ વાકયને નજર સમક્ષ રાખી ગુણરૂપી મહાસાગર એવા પૂજ્યશ્રીનાં એકાદ ગુણબિંદુનું પણ આચમન કરીએ તે જીવન ધન્ય બની જાય.
ધમધ મતા ગ્રીષ્મના તાપમાં ધગધગતી બપોરે-અડવાણે પગે વિહરતા કે માન- હું { વીને લીલું છમ હર્યુંભર્યું શાતાદાયક એવું ઉપવન મળી જાય. અને એ એમાં 6 - પ્રવેશે તે કેવા આનંદની અનુભૂતિ થાય. පපපපපපපපපපපපපපපපපපපපපා વાત્સલ્ય સિધુ સુરેટર
–પૂ. મુનિરાજ શ્રી તુલશીલ વિજયજી મ. පපපපපපපපපපපපපපපපපාපන් તે ખરેખર પૂજ્યશ્રીજી પણ સંસાર રૂપી અગ્નિમાં શેકાતાં આત્માઓ માટે ઉપવન છે { સમાન જ હતા. ગમે તે પૂજ્યશ્રીજી પે.સે આવે ચાહે આતતાયી કે અનુયાયી પણ છે પૂજ્યશ્રીએ સૌને પિતાના વાત્સલ્યથી ભીંજવી દીધા છે.
ખરેખર આવા વિષમ ભયાનક હાલમાં પૂજ્યશ્રી ને મલ્યા હોત તે ! એ ક૯૫ના ન કરતા પણ ધ્રુજારી ઉત્પન્ન થઈ જાય છે.
પૂજય પાદશ્રીજીની દીક્ષા પણ કેવા સંગમાં થઈ એ વખતે દીક્ષાધમ કે દુર્લભ છે ન હતે. “જ મને અપાય પણ જતિને નહી” આવી જડ માન્યતા જન-જનનાં અંતરમાં કે કેતરાઈ ગઈ હતી. એવા વાતાવરણમાં પણ પૂજયશ્રીએ કઈ રીતે દીક્ષા ધર્મ સુલભ છે
બનાવ્યો ! ખરેખર જયારે એમના મામાએ ત્રિભુવનકુમારને કહેલું કે “બધા કપડા છે. 1 ફાટી જા. પછી જ તું દીક્ષા લેજે” એ વખતે બાળ ત્રિભુવને જે ત્વરાથી જ જવાબ છે ને આપે “લા કાતર હમણાં બધા કપડા ફાડી નાંખુ” ખરેખર પૂજયશ્રીજી એજ છે રીતે અને કેનાં અંતરમાંથી સંસારને કાપી સંયમધર્મ મેક્ષમાર્ગ ના પથિક બનાવ્યા..! 8
પૂજયશ્રીજીનાં અંતરમાં મોક્ષમાર્ગ એવો વસી ગયેલ કે જેના પ્રતાપે વિ. સં. છે