Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મુ.રિ...રા... મ...ના....સં....ભા...૨....
–નીલા એચ. શાહ, મુલુંડ
જૈન શાસનનાં શિર છત્ર રૂપ ઓ મારા ગુરૂ દેવ !
ભલે હયાતી નથી તમારી હવે આ જગતમાં, સિતારાની જેમ ચમકશે તમે સદાય ગગનમાં અશ્રુ ખૂટતા નથી મારા અંતર ઉરમાં,
તમારા સદગુણેની યાદ સદાય રહેશે અમારા દિલમાં.” અરે! અચાનક આપના અશુભ સમાચાર મળતા જ જાણે કે કેમળ હ યા પર વિશ્વના ઘા પડયા હેય..... જાણે ધ... ૨..તી... કે...૫... થયેલ હોય તે આંચકા અનુભવ્યા..... છે કાળ જયારે આપ જેવા મહાન આચાર્યશ્રીજી ને ભરખી જતા અચકાય નહી.. ખેર ! !
જન્મ એનુ મૃત્યુ તો નિશ્ચય જગતમાં થાય છે, હું
કેટલું નહી કેવું જીવ્યા એજ યાદ રહી જાય છે.” પૂ ગુરુ દેવ આપે તો ચોમેર ચંદનની જેમ સુવાસ ફેલાવી છે. જ્યારે – જયારે A વિચારધારાની હારમાળા સર્જાય ત્યારે થઈ આવે છે કે પૂજ્યશ્રીએ સંઘર્ષો સામનો કઈ છે રીતે કર્યો છે. પહેલાથી જ ઘર્ષણમય જીવન ! કે જયારે તમને ચૂપ કરવા મથતા
ત્યારે... ખરેખર.... સત્ય ચૂપ કયારેક રહેતુ ને'તું. સત્ય એ તે સત્ય જ હતું. સત્ય છે 4 એ એનુ છે. આજેય આદર્શો આપનાર સુવર્ણની જેમ ચળકે છે ત્યારે જ કીધું જને કે– 1
“મળે છે દેહ માટીમાં, પણ માનવી નું નામ જીવે છે,
મરે છે માનવી જ્યારે પણ માનવીનાં કામ જીવે છે.” એ શાસનનાં શિરતાજ ! અભિવ્યકિતની અસમર્થતા હોય ત્યારે દરેક વ્યથા અશ્રુમાં , # સરી જતી હોય છે. જો કે આપના ગુણેને લખવા હું અસમર્થ છું છતા આજે મને
જે તક સાંપડી છે ત્યારે મને મનોમન થઈ આવે છે કે ટ્રેક પરિચયમાં મને જે મળ્યું છે. ૬ છે તે હું બે બોલ પ્રસ્તુત કરૂ
મારા પાપોદયનાં કારણે લગ્ન જીવનમાં પ્રવેશ કરવો પડે તે પહેલા જ ગુરૂદેવને વંદનાથે ગઈ હતી. તેમના વાર્યો મારા મરણ પદ પર બરાબર કંડારાઈ ગયા છે. ને પહેલી જ વાર ગુરૂદેવનાં દર્શન થયા તે બીજા અને મહાવીરનાં રાહે લઈ જવાની છે કેવી તા.લા...લી...તેમના અંતરમાં શાસન પ્રત્યે અગાદ્ય પ્રેમ એ જ શાસન પ્રત્યે જે આપણને પણ એવી જ છાપ ઉપસાવવાની તમન્ના. પૂજયશ્રીએ કહ્યું કે તે સમ્યગજ્ઞાન છે કે તમને મળ્યું છે તે જીવનભર ટકાવી રાખશે. તેમના હદયદ્દગાર પરથી જ કેસળતા, 1 શીતળતા ઋજુતા. સમર્પણુતા નિઃસ્વાર્થ ભાવ તરવરતા હતા. પૂજયશ્રીજીની પ્રૌઢ વયે પણ મુખ રવિંદની રે..ખાઓ. ખરેખર.... જોવા જેવી હતી.