Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
De
૨૩૪ * શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષોં-૫ અંક ૪-૫-૬-૭ તા ૧૫-૯-૯૨ ૧૯૬૯ થી માંડીને જીવનનાં અ'તિમ શ્વાસ સુધી મુકિતનું જ ૨૦ણ કરતાં રહ્યા. છાડવા જેવા સસાર, લેવા જેવુ' સયમ મેળવવા જેવા મેક્ષ' આ ત્રિપદી તા પૂજયજીએ ઘર ઘરમાં ઘટ ઘટમાં ગૂંજીત કરી દીધેલી.
એક યુગપ્રધાન જેવુ' મહાન વ્યકિતત્વ ધરાવતા હતા. છતાં પશુ । જય શ્રીજીની પાસે એક ૪-૫ વર્ષીના નાનકડા બાળ પણ મજેથી જઇ શકો. અને તરત જ પૂજયશ્રીજી એને કહેતા કે શું ભણે છે ?
ગમે તેવા વિધી પૂયશ્રીજી માટે ગમે તેમ માલનાર લખનાર પણ પૂજયશ્રીજી પાસે આવે ત્યારે એ પણ પૂજ્યશ્રીજીની વાત્સલ્ય સરિતામાં સ્નાન કરીને ધન્ય બની જાય ! એ એજ વિચાર કે આ મહાપુત્ર કેવા ! એમનુ' વ્યકિતત્વ કેવું જયારે અમારી એમના પ્રત્યેની માન્યતા કેવી હતી. ! એક વખત આવનારને પછી હવે પૂજયશ્રીને મળ્યા વગર ચેન ન પડે !
દેશનાલબ્ધિ તા પૂજયશ્રીજીની એવી અજોડ-કે પૂજયશ્રીનુ· નામ પડે. અને ગમે તેવી વિશાલ જગ્યામાં પણ જગ્યા ન મલે ! પ્રવચન સભામાં પ્રશ્નના પૂછવાન પણ પૂરી છૂટ ! અને એ પ્રશ્નનેાનાં એવા સણસણત્તા ઉતરા મલે કો-પ્રશ્નકારની સાથે ાથે આખી સભાને સમાધાન મલી જાય !
૭-૭૯ વર્ષોના સુવિશુદ્ધ સયમ પર્યાય,
૫૬-૫૬ વર્ષી સુધીના દીઘ વિક્રમજનક સૂરિપર્યાય !
૧૧૭ શિષ્યા અને એનાથી કઇ ગણા અધિકા પ્રશિષ્યાનાં તારણહારા. પ્ર :ંડ પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી પૂજ્યશ્રીજીનુ' પુણ્ય એવુ' અદ્દભુત અજોડ હતુ` કે જયાં જયાં જાય ત્યાં ત્યાં “રામ ત્યાં અયાયા” એવુ વાતાવરણ સર્જા ́ઇ જાય. અરે ! એટલું જ નિરૂં.... પૂજયશ્રીજીનું સમાધિ મૃત્યુ' પણ કેવું સુંદર રીતે થયું. વિશાલ ચતુર્વિધ સ`ધન, હાજરી, અરિહંત અહિ તની સતત ધૂન આવા વાતાવરણની વચ્ચે પૂજયશ્રીનું સ્વ′ગમન થયું અને એ પછી પણ જેણે જેણે પૂજયશ્રીજીની પનાતી પુણ્યાઈનાં દર્શીન કય ! લાખા માણસા પૂજયશ્રીની અંતિમયાત્રામાં હૅક કયાંથી અને કયાંથી આવ્યા ! કરોડ રૂ. ની ઉછામણીએ એટલુ જ નહી. પણ પૂજયપાદશ્રીજી નિમિત્તક જયાં જયાં મહે.વા ઉજવાયા એ મહાત્સવાની સ'ખ્યા પણ વિક્રમરૂપ જ હશે ! અને એ મહાત્સવે પણ એ રીતે ઉજવાયા કે તે તે સ`ઘે માટે એવા ભવ્ય મહેાસવા તે પ્રાય: પહેલી વાર જ યા હશે ! પૂજયશ્રીજી સ્વય' એક વિક્રમરૂપ હતા. પૂજયશ્રીજી જીવનમાં જે જે કાર્યો કરી ગયા એ એ પણ વિક્રમભૂત જ ગણાય. એવા અજોડ હજારાના તારણહારા
ગુરૂદેવને અન'તશ: વંદના વંદના,