Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે પૂ. આ. વિ. રામચન્દ્ર સ્ મ સા. શ્રદ્ધાંજલિ વિશેષાંક :
= ૧૧૧
6 તેમના પ્રવચન સાંભળી મીલ માલિકે–એનજીનીયરો-ડોકટરો-વકિલો-શિક્ષકોપ્રોફેસરે છે છે ડીગ્રીધારીઓએ બેટા માર્ગને ફગાવી કયાં તે સંયમ પંથે ચાલી ગયા. કયાં તે સુંદર 6.
પ્રકારે શ્રા વકજીવન બનાવ્યા. ભગવાનના સત્યમાર્ગના અથ જીવનભર બની ગયા. છે અને કેને બનાયા.
ભારતનો સર્વશ્રેષ્ઠ કારનાથ ગવૈયા પ્રાયઃ સુરતમાં તેમના પ્રવચન સાંભળવા દર 6 રવિવારે આવી જતા અને જ્યારે પ્રવચનોની સમાપ્તિ જે દિવસે થવાની હતી ત્યારે છે
ગ્નાથ ગવૈયાએ કહ્યું કે આ મહાપુરુષના શબ્દ શબ્દ અમૃતના ઘુંટડા વહે છે. જેનું 8 પાન કરવાનું વારંવાર મન થાય છે. અધ્યાત્મ કળા વગરની બધી કળાઓ ભવમાં ભટકા- છે છે વનારી છે. આવું તે વારંવાર સમજાવતા જેના બળે મને પણ સંસાર ઉપર અરુચિ છે અને સંયમ ઉપર રુચિ થઈ છે અને મેક્ષમાં પહોંચવાનું મન થયું છે. આ મહાપુરુઆ ષ ગ ન થયો હતો તે મારી કળા કદાચ મને વાહવાહમાં પાડી નાખતા અને પછી 8 મારી હવા હવા થઈ જાત. આ મહાપુરુષને ઉપકાર કઈ ભવમાં નહિ ભૂલું. 8 તારક તીર્થકરને વાણીને અતિશય એ હોય છે કે જાત વૈરી જીવે પણ છે. છે ત્યાં શાંત બની જાય અને સૌને પિતા પોતાની ભાષામાં પ્રભુની વાણી સમજાય. આ છે 8 મહાપુરુષની પ્રવચન શૈલીમાં તેને આંશિક અંશ હતું કે શ્રોતાઓ જે સાંભળતા હોય છે છે તે દરેકને એમ જ લાગે કે આ મહાપુરુષ મારા આત્માને અનુલક્ષીને પ્રવચન ફરમાવી
જ રહ્યા છે.
જ આ મહાપુરુષની બાહ્ય પ્રભાવકતા જેમ જોરદાર હતી. તેમ આંતરિક જાગૃતિ તેમજ છે છે આંતરીક ગુણ વૈભવ પણ જોરદાર હતે. વડિલોને વિનય, ઔચિત્ય પરાકાષ્ટાએ હતું.
. પૂ. આ. કે. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. કહેતા કે મુનિ રામવિજય મારી સામે કદી રે ઉચા સ્વરે બેલ્યો નથી, ગુરુના હૈયામાં વસી ગયા હતા. છે આ મહાપુરુષે આગમોના અધ્યયન કરી નવનીત તે કાઢયું કે તમે સુખને રાગ 6. R કાઢે. અને જે સુખને રાગ નહિ કાઢો તો એ સુખ તમારુ તે બગાડશે પણ અનેકેનું છે બગાડશે. અને પરમાત્માના શાસનની હિલનામાં નિમિત્ત બની જશે. અનુભવના અંતે જ
આ વાત ૧૦૦ ટકા ટચના સોના જેવી લાગે છે. આ વિશ્વમાં તેઓ વિદ્યમાન નથી છે પરંતુ તેમના પ્રવચને અને પુસ્તકના આધારે પણ ભવ્યાત્માઓ મોકાને સાચો રાહ ૨ છે પકડી શકે તેમ છે. ૫. પૂ આ. કે. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. વારંવાર કહેતા હતા કે ૪
આ મુનિ રામવિજયના બધા પ્રવચને સંસ્કૃત કરાવવા જેવા છે. જેથી હજારો વર્ષો છે ૨ સુધી ભાવિ પ્રજાને લાભ થાય..રાગને અંધાપો ભયંકર છે એવું આપણે દુનિયાને 8