Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂ.આ. શ્રીવિ. રામચન્દ્ર સૂ મ, શ્રદ્ધાંજલિ વિશેષાંક :
તમારા
છે અને સકલ કર્માંનાં ફ્રાયથી મારા આત્માનુ... સપૂર્ણ સ્વરૂપ એ જ છે સ્વરૂપ જેનું એવે જે મેા છે. તે જ મારૂં' સ્વરૂપ છે. વિરૂપ તજી સ્વરૂપ પામવા માટે જ મેાક્ષ મા સ્વરૂપ જે ધર્મ તે જ એક જીવનમાં આચરવા જેવા છે’- આ બધું હું યામાં બેસી ગયુ છે એમ લાગે છે. માટે શુષ્ક સ્વાધ્યાય અને વિવાદ માટે જ ચેાગમાં લેવાતુ' તજ્ઞાન તમારા જેવાને નિરૂપયેગી લાગે એ સહજ છે. આવી તમારી ઉત્તમદશા સદા માટે સુસ્થિર બના અને વહેલામાં વહેલા મુકિત પદના સ્વામી અના એ જ એકની એક સદાની શુભાભિલાષા.
ઉપ
: ૧૧૯
માક્ષને માટે જ સ્થપાએલ લેાકેાતર જૈન શાસનના ગૂઢ અને રહસ્યપૂર્ણ પદાર્થાને ખુબ જ સાદા અને સરળ શબ્દોમાં આમ જનતા પાસે મૂકવા અને તેના મૂળ મને ખુલ્લેા કરી હું વાને હચમચાવી દે તે જ રીતે શુદ્ધ ધર્મોને સમજાવી હજારેને એ પવિત્ર માર્ગોના પથિક બનાવવામાં પૂજ્યપાદશ્રી ખરેખર અજબના જાદુગર હતા.
ભયંકર દુર્ઘટનાથી ગ્રસ્ત બનેલા કે વૃદ્ધાવસ્થાક્રિને કારણે રાગાદિથી ઘેરાએલા પોતાના શિષ્ય કે અન્ય કેાઇ મુનિને એ મહાપુરૂષે પ્રત્યક્ષ હિતશિક્ષા અને પરક્ષ પત્ર-પ્રેરણા દ્વારા પણ જે અમૃતપાન કરાવ્યુ છે, એને પણ જોટો મળી શકે એમ નથી.
ખરેખર આશ્ચય થાય કે એક બાજુ અટલી માટી ઉમર સાથે સાથે શાસનની અનેક વિધ પ્રાકૃત્તિઓ.... અને એ પ્રવૃત્તિઓની વચ્ચે પણ મુનિઓને એમણે જે હિત શિક્ષા દ્વારા જે પીયુષપાન કરાવ્યુ` છે. તે ખુબ જ અદ્ભુત છે. એથી સ્પષ્ટ સમય છે કે બાદશાહી સમ્માન અને હજારો માણસેાની અવર-જવર વચ્ચે પણ તેઓ એ બધાથી અલિપ્ત રહી ાકતા હતા, એની ઝાંખી એ જ વાતાવરણની વચ્ચે રહીને લખેલા પત્રાથી થઈ જાય છે.
પણ એમના
વિક્રમ સંવત ૨૦૩૫માં પૂજ્યપાદ પરમારાયપાદ સ્વ. ગચ્છાધિપતિશ્રીજીનુ ચાતુસ પાટણનાં હતું. એ વખતે પૂજ્યપાદ ણં ગુરૂદેવ અધ્યાત્મયાગી પન્યાસ પ્રવરશ્રી ભદ્રંકર વિજી મ.સા. આદિની સાથે મારૂં' પણ ચામાસુ પાટણમાં હતુ....
એ વખતે દરરોજ પરમારાધ્યપાદ સ્વ. ગચ્છાધિપતિશ્રીજીએ પૂ. સાધુ-સાધ્વી ભગવંતેને ખપેારે ૩-૦૦ વાગે અધ્યાત્મ કલ્પદ્રુમ ગ્રંથના યતિશિક્ષા અધિકાર' ઉપર વાચના આપતા હતાં એ વખતે મેં અવતરણ કરેલી તે વાચનાએ આજે પણ મારે માટે પ્રેરણાની પરખ સમાન છે. વાચના વખતે હૃદયથી અત્યંત કામલ એવા પૂજ્યપાદશ્રી બાહ્ય દૃષ્ટિએ કઠોર બનીને પણ સાધુઓને હિત-શિક્ષા અને માર્ગદર્શન આપતા હતા.
વરસે પૂર્વે આપેલી એ હિત શિક્ષાના શબ્દો આજે પણ કાનમાં ગુંજી રહ્યા છે.