Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આજથી છેલ્લા આઠ દાયકા દરમિયાન જેન–શાસનની અદ્દભુત પ્રભાવના કરનારા, હજારે ભવ્યાત્માઓ ઉપર અનુપમ ઉપકાર કરનારા અને જેન-અજેનેમાં અતિ પ્રસિદ્ધ છે. બનેલાં આચાર્યદેવ શ્રીમદ્દવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના જીવનમાં ભવ્ય જીને છે બોધપ્રદ બનેલા સેંકડે પ્રસંગોમાંથી અહીં ત્રણ પ્રસંગે રજુ કરૂં છું.
પ્રસંગ-(૧) પરમાત્મા મારી સાથે છે. એકવાર એવું વાતાવરણ સર્જાતા એક શ્રાવકે તેઓશ્રીને કહ્યું : સાહેબ ! હવે આપ જ એકલા પડી જવાનાં. પૂજ્યશ્રીએ તુરત નિર્ભયપણે જવાબ આપ્યો છે જે મારી પાસે જ ભગવાનની આજ્ઞા રહેતી હોય તે હું એકલે બની જાઉં તે પણ મારે મંજુર છે. જે
આમ છતાં પરમાર્થથી વિચારવામાં આવે તે હું એકલો છું જ કયાં? કારણ કે મારી સાથે પરમાત્મા છે. જેની સાથે વિરાટ પરમાત્મા હેય તેને કઈ ભય રહેતો નથી. છે પરમાત્મા કેની સાથે રહે છે? જેના હૃદયમાં પરમાત્માની આજ્ઞા છે તેની સાથે પ૨- માત્મા રહે છે. મારા હૃદયમાં પરમાત્માની આજ્ઞા રહેલી હોવાથી મારી સાથે પરમાત્મા છે
છે. આથી મને કેઈને ય ભય નથી. ¥පරපපපපපපපපපපපපපපපපපපපපා
$ = જે ગરિ છે ણી
પૂ. આ. શ્રી વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ Rese seasessocces
પૂજયશ્રીને આ નાનકડો પણ પ્રસંગ આપણને ઘણું ઘણું સમજાવે છે. આ પ્રસંગ છે { આપણને રાજપુરોહિત પદનો ત્યાગ કરીને જેનશાસનનાં શણગાર એવા અણગાર બનેલા છે પૂ આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાનાં નીચેના વચનેનું સ્મરણ કરાવે છે.
अस्मिन् हृध्यस्थे सति हृध्यस्थस्तत्त्वतो मुनीन्द्र इति ।
हृध्यस्थिते य तस्मिन् नियमात् सर्वार्थ संसिद्धिः ।। “પરમાત્માની આજ્ઞા હૃદયમાં રહે છે. ત્યારે પરમાર્થથી પરમાત્મા હૃદયમાં રહે છે છે છે. પરમાત્મા હદયમાં રહે છે ત્યારે નિયમા સર્વ કાર્યોની સમ્યફસિદ્ધિ થાય છે. અર્થાત જ જેના હૃદયમાં પરમાત્માની આજ્ઞા દ્વારા પરમાત્મા વસે છે તેને કશુ અસાધ્ય નથી.”
આનું શું કારણ? આનું કારણ એ છે કે જેનાં હૃદયમાં પરમાત્મા વસે છે તેનાં છે કિલષ્ટ કર્મોને નાશ થાય છે. કારણ કે પરમાત્મા અને કિલષ્ટ કર્મો એ બંને અગ્નિપાણીની જેમ એક સાથે રહી શકતા નથી. જેના કિલષ્ટ કર્મોનો નાશ થાય તેના સર્વ છે ૨ કાર્યોની સિદ્ધિ અવશ્ય થાય છે. 8 ધર્મ પરમાત્માની આજ્ઞામાં છે. જયાં પરમાત્માની આજ્ઞા ત્યાં ધર્મ ને જયાં પરમા- છે.