________________
ક છે. ખુમારીથી જીવન જીવવાનું ઔષધ સંતોની વાણીમાં છે એટલે પત્રોના એકેએક શબ્દ અને વાક્યો દ્વારા માત્ર શબ્દાર્થ નહિ પણ ગૂઢાર્થ જાણવાનો બૌધિક પરિશ્રમ ઈચ્છિત ફળ પ્રાપ્તિ માટે યોગદાન
કરશે.
જૈન સાહિત્યનો અણમોલ ખજાનો એ પત્ર સૃષ્ટિ છે. જેના પત્ર સાહિત્યની રંગબેરંગી હરિયાળી વિચાર સૃષ્ટિમાં જ્ઞાનયાત્રા કરાવતો ગ્રંથ ધર્મપ્રેમી અને આરાધક આત્માઓને જેનદર્શન પ્રમાણે સત્ય માર્ગદર્શક અને આત્મકલ્યાણમાં પુરૂષાર્થ કરવા માટે પ્રેરણા મળે એવા સર્વાગી વિકાસના હેતુથી પ્રગટ કરવામાં આવ્યો છે.
Literary letters are written to the intimate persons and gentlemen. So the words come from inner hear tence such words are blessings of the writers, who are saints and greatmen of different areas. People respect the words of superman in the society. Some sentences are considered to be the authantic thoughts like divine speech of Lord. the magical influence of vivid thoughts of this kind inspires the person to enter into the new world of successful human life.
Saints of Jainism are mostly related with the spiritual heritage of Indian Cultural beliefs and to achieve the highest and everlasting state of soul.
In short I would like to add that the letters are natural and not imaginery so the content and their No interpretations are valubale golden pearls of divine
• voice.
(૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org