________________
શ્રી વિનોદમુનિના જીવનના બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેને ખુલાસે કરવામા આવે છે
પ્ર. ૧ તેમણે આના વગર સ્વયમેવ દીક્ષા કેમ લીધી?
ઉત્તર - પાચમા આરાના ભદ્રા શેઠાણના પુત્ર એવતા (અતિમુક્ત) કુમારને તેની માતુશ્રીએ દીક્ષાની આજ્ઞા આપવાની તને ના પાડી એટલે તેણે સ્વમેવ દીક્ષા લીધી ત્યારબાદ ભદ્રા શેઠાણીએ પોતાના કુમારને મૂસને સોંપી દીધા તે જ રાત્રે તેણે બારમી ભીષ્મની ડિમા અગીકાર કરી અને શિયાળણીના પરિષહથી કાળ કરી નલીનગદમ વિમાનમાં ગયા તેવી જ રીતે શ્રી વિઠકમાર સ્વય દીક્ષિત થયા
પ્ર ૨ આવા રાગી જીવને આ ભયકર પરિષહ કેમ આવે?
ઉત્તર – કેટલાક ચરમ શરીરી જીવને નરસાતિક ઉપસર્ગ આવેલ છે જુઓ ગજસુકુમાર મુનિ, મેતાજ મુનિ, કેશલ મુનિ, કારણ કે તેમની સત્તામાં હજાર ભવના કર્મ કેવા જોઈએ, ત્યારે તેમને એકદમ મેક્ષ જવું હતું, તે માણતિક ઉપસર્ગ આવ્યા વગર એટલા બકાં કર્મ કેવી રીતે ખરે? બા. બ. શ્રી વિનોદમુનિને આ પરિષહ આવે, જે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે એકાવતારી જીવ છે.
શ્રી વિનોદમુનિનું વિસ્તૃત જીવનચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભાષા તથા હિન્દી ભાષામાં છપાયેલ છે તેમાથી અહી સાર રૂપે સક્ષેપ કરેલ છે