________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ
—ભાગ ૨ ૉ.
પંચ પરમેષ્ટિ ભગવન્તા પાસે મંગળની પ્રાર્થના કરી મંગળાચરણ પૂર્ણ કરેછે. शार्दूलविक्रीडित.
अर्हन्तो भगवन्त इन्द्रमहिताः सिद्धाथ सिद्धिस्थिता, आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः । श्री सिद्धान्तपाठका मुनिवरा रत्नत्रयाराधकाः, पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ॥ ५॥ ते कस्यापि .
સપ્તમ
ઈંદ્રાએ પૂજેલા શ્રી અરિહત ભગવંતા, સિદ્ધિમેક્ષપદમાં રહેલા સિદ્ધે ; શ્રી જિનશાસનની ઉન્નતિ કરનારા આચાર્ય, શ્રી સિદ્ધાંત (સુત્ર) ના પાઠક એવા પૂજ્ય ઉપાધ્યાયે, તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નાના આરાધક એવા મુનિવરે એ પાંચે પરમેષ્ઠિ પ્રતિદ્દિન તમારૂ કલ્યાણ કરે. પ
કાઇ કા મનુષ્યે દેવની સહાય મેળળવ્યા વિના કરવું નહીં કારણકે તે કામ સાંગોપાંગ પૂર્ણ થાય નહીં એટલુંજ નહીં પણ આપણી તેમના તરફ ભક્તિ નથી એ સિદ્ધ થાયછે, માટે આપણે તે કૃપાળુ દેવતર સારે ભક્તિ ભાવ બતાવવે ને તે દેવની છાયામાં રહી આપણે શુભ કાર્ય સાધવાના આરંભ કરવા કે જેથી વક્તા શ્રાતાનું કલ્યાણ થાયછે એમ બતાવી આ મંગલાચરણ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
देवस्तुत्यधिकार. *
添彩蛋
સર્વ મનુષ્યાએ આત્મકલ્યાણમાટે દૈવી સ ંપત્તિવાળા થવું જોઇએ અને હમેશાં ૩૬૬ તેવા રહેવું જોઈએ. એક વખત સપત્તિ મળી અને પાછી તરત નાશ પામી જાય તે તે વિશેષ દુઃખનું કારણ થાયછે માટે વ્યવહાર માર્ગોમાં અને પરમા માર્ગોમાં ચેાગ્યતા સંપાદન કરવી અને તે ચેાગ્યતાને ટકાવી રાખવી એમાંજ ખરૂં સુખ છે અને એમાંજ ખરૂં કલ્યાણુ છે. આમ કરવામાટે અખૂટ આત્મખળ હેાવાની જરૂર છે અને તેની પ્રાપ્તિમાટે દેવ અને ગુરૂની કૃપાદૃષ્ટિની જરૂર છે, દેવની કે ગુરૂની કૃપાદિષ્ટ તાજ થાયછે જો તેમની પાસે નિષ્કપ્ટ