________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ—-ભાગ ૨ જો.
સામ
પરિચ્છેદ્યમાં એક ચેષ્ય મનુષ્ય ગણાવાને માટે કેવા કેવા શુષ્ણેાની જરૂર છે તે જણાવવામાં આવ્યુ છે. એવા ગુણવાન મનુષ્યાજ શુસેવામાં, સત્સ`ગમાં અને ધર્માચરણમાં પોતાની મનવૃત્તિને સ્થિર રાખી શકેછે. ખરાખ શુ! મને ખરાબ ગુણેાવાળાં મનુષ્યોને પરિચય એએના પાશમાં સપડાઇ જનાર મનુષ્ય પેાતાની ચાગ્ય સ્થિતિમાંથી ગબડી પડી પાયમાલ થાયછે તેથી તેમાંથી અચવાને માટે ચેતતા રહેવું જોઇએ એથી ચતુર્થ પરિચ્છેદમાં જેનાથી ચેતીને ચાલવાની જરૂર છે તેનું વર્ણન આપવામાં આવ્યું છે. પંચમ પરિચ્છેદમાં પણ એજ વર્ણન છે. ફરક માત્ર એટલેાજ છે કે તારક શક્તિવાળા છતાં દુગુ ણામાં તણાઇ મારકશક્તિવાળા થઇ પડતા ગુનામધારીઓને માટે ચતુર્થ પરિચ્છેદમાં વિવેચન કર્યું છે, અને પંચમ પરિચ્છેદમાં વિષની પેઠે સ્વાભાવિક મારક શક્તિવાળાંજ દુનાને માટે વિવેચન કર્યું છે. આ બન્નેથી ખચનારા કર્ત્તવ્ય કમ કરી આત્મકલ્યાણના લાભ લઈ શકેછે તેથી ષષ્ઠ પરિચ્છેદમાં કત્ત ન્ય ધર્માંસંબંધી વિચાર આપી પ્રથમ ભાગની સમાપ્તિ કરવામાં આવી છે.
મનુષ્યે ધજ્ઞાન મેળવ્યા પછી પણ આ પ્રપચજાળને સ્વભાવ સાવવાને અને મનને સ્વભાવ જ્યાં ત્યાં ક્રૂસાઇ જવાના હેવાથી કાંઇ પણ પ્રમાદ થતાં મનુષ્ય કલ્યાણથી' ભ્રષ્ટ થાયછે. એટલામાટે સમ્યક્ ચારિત્ર વિગેરેને સંભાળી રાખવાની ઘણી જરૂર હાવાથી દ્વિતીયવિભાગના આ પહેલા પરંતુ ચાલુ સંખ્યાને હિસાબે સાતમા પરિચ્છેદમાં તેનું વિવેચન કરી પાછળના પરિરચ્છેદમાં પણ તેનાં સહાયક અંગો વિગેરેનું વિવેચન આપવામાં આવ્યું છે. Oc
-- શ્રીમહાધિવાર. -
૭
આ પòિઃ આ દ્વિતીયભાગના આદિ પરિચ્છેદરૂપ હાવાથી તેના આરભમાં મંગલાધિકાર હેાવાની આવશ્યક્તા છે. કારણકે આદિમાં, મધ્યમાં અને અંતમાં પણ મંગલયુક્ત ગ્રંથા વિશેષે કરીને લેાકકલ્યાણના સાધક થાયછે.
મંગળમાં કારને પ્રણામ કરેછે, અનુષ્ટુપ્ (૧૨).
ओकारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः ॥ १ ॥