________________
मद्वे-इह खलु पाईणं वा ४ सव्वतो सव्वावंति घणं लोगंसि चत्तारि बीयकाया एवमाहिज्जंति, तं जहा अग्गबीया मूलबीया,पोरबीया,खंधबीया,तेसिंचणं अहाबीएणं अहावगासेणं इहेगतिया सत्ता पुढवी जोणिया पुढवीसंवा पुढवीवुकमा तज्जोणिया तस्संभवा तदुवकमा कम्मोवगा कम्मणियाणेणं तत्थवुक्कमा णाणाविहजोणियासु पुढवीसु रुक्खताए विउदृति ॥
સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે, મેં લાંબા આયુષ્ય વાળા ભગવાને કહેલું આ સાંભળ્યું છે, કે આહાર પરિણા આ અધ્યયન છે, તેમાં આ પ્રમાણે વિષય છે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એ ચાર દિશામાં તથા ઉચે નીચે તથા ચાર ખુણામાં બધા લેકમાં એટલે રહેનારને આશ્રયી ભાવ દિશાઓના આધાર રૂપ લેક છે, તેમાં ચાર બીજ કાવે છે, અથાત્ બીજ એજ કાય જેમને-છે, તે બીજા ચાર છે, હવે તે બીજ ક્યાં છે જે બીજના આધારે વનસ્પતિ થાય છે. તે બતાવે છે, કેઈને આગળ છેડે ઉપરના ભાગમાં બીજ છે, તે અગ્રબીજવાળા તાડની જાતિ આંબા અથવા