________________
આમાના ઉત્તમ ગુણ બંને વખતે પ્રકટ થાય છે. પ્રથમ ઘાતકર્મ ક્ષય થયાં હવે અઘાતિકર્મ ક્ષય થાય છે) समिच्च लोगं तसथावराणां,खेमंकरे समणेमाहणे वा आइक्खमाणो वि सहस्स मज्झे, गतंएयं सारयती
પ્ર. ધર્મોપદેશ ને આપવાથી કંઈ પણ ઉપકાર ચક્ય છે કે નહિ?
ઉ. થાય છે, તે બતાવે છે, કેવળજ્ઞાન વડે યથાવસ્થિત લેકનું સ્વરૂપ જાણુને દ્રવ્યનું સ્વરૂપ સમજીને હિતાહિત સરખાવીને ત્રાસ પામતાં દેખાય તે રસ નામ કર્મ ઉદયમાં આવેલા બે ઈદ્રિયથી પંચેન્દ્રિય સુધી છે, તથા સ્થિર રહેનાર સ્થાવર છે પૃથ્વીકાય વિગેરે છે, તે બંનેને ક્ષેમ શાંતિ રક્ષા કરનારા ક્ષેમંકર છે, તથા બાર પ્રકારના તપને શ્રમ શરીરે સહેવાથી શ્રમણ છે, તથા મા હણ, કોઈ જીવને ન મારે, એવી જેની વાણું અને વર્તન છે, તેથી માહણ છે, તેજ બહુમતત્વને જાણનોર બ્રાહ્મણ છે, એવા નિર્મળ ભગવાન રાગદ્વેષ રહિત હેવાથી પ્રાણીઓના હિત માટે, પણ પિતાની પૂજા બહુમાન થાય તે ખાતર નહિ, તે ધર્મ કહેવા છતાં હજારોના મધ્યે રહેવા છતાં દોષિત નથી, પ્રથમ મૈન વ્રત કેમ? ઉ-પ્રથમ પિતે કેવળ જ્ઞાની નહોતા, તેથી બધું સ્વરૂપ બબર ન જાણે, માટે માન વ્રત તેજ સાધુ પણું