________________
ર
જે મને આભવમાં ખાય છે; તેનુ માંસ હું પરલેાકમાં ખાઉં છું, એવું માંસનું માંસત્વ બુદ્ધિવાન પુરૂષષ કહે છે, વળી કહે છે. योऽत्तियस्य च तन्मांसमुभयो पश्यातान्तरम् एकस्य क्षणिका तृप्ति रन्य: प्राणै वियुज्यते ॥ ३ ॥
આ
જે માણસ જે ખીજા પ્રાણીનું માંસ ખાય છે, તે એનું અંતર ધારીને જુએ એકની એક વખતની ભૂખની તૃપ્તિ થાય છે, પણ ખીજોતા પ્રાણાથી જુદો પડે છે, (ટીકાના ખારહજાર Àાકનું ભાષાંતર થયું ) પ્રમાણે માંસ ખાવામાં મેાટા ઢોષા માનીને શું કરવું તે કહે છે, આ પ્રમાણે વિચારતાં માંસ ખાવાને અભિલાષા કરવાનું મન પણ નિપુણ પુરૂષષ માંસને ખાવાના દોષો તથા તેનાં કડવાં ફળ અને તે ન ખાવાથી થતા ગુણા જાણનારા કરતા નથી, અર્થાત્ મનથી પણ અભિલાષ ન કરે, કે માંસ ખાઉં, તેા પછી માંસ ખાવાનુ તા દૂરજ રહ્યું વળી માંસ ખાવાની વાણી માલવી તે પણ મિથ્યા છે,
* કુમારપાળ રાજાએ હેમચદ્રાચાર્ય'ના ઉપદેશથી માંસ ખાવું ાડયા પછી ધેમ્બર - ખાતાં માંસના સ્વાદ જણાવાથી ગુરૂવને પુછતાં ઘેબર ખાવાની પણ ના પાડી, અને માંસને સ્વાદ જરા જણાયા તે બદલ ૩૨ દાંત પાડવાનું પ્રાયશ્ચિત્ત આપતાં તે સ્વીકારી લુહાર પાસે પડાવાની તૈયાર કરેલી જોઇ ગુરૂવયે તે બદલ ૩૨ દેરાં નવાં બાંધવાનું પ્રાયશ્ચિત્ત આપ્યું હતું. )