________________
ते तसावि वुच्चंति, ते महाकाया ते चिर. દિયા ૭ II
તે ત્રસકાયના સંભાર રૂપ કર્મ વડે ઉત્પન્ન થયેલાની સામાન્ય સંજ્ઞા પ્રાણ (પ્રાણું) છે, તથા વિશેષતાથી ત્રસ ધાતુ ભય તથા ચલનના અર્થમાં હેવાથી જે ભય પામે કે ચાલે, તે ત્રસ જીવે છે, તથા ત્રસ જીવેની કાયા કેઈની મેટી હોવાથી લાખ એજનના પ્રમાણ વાળું વિકિય શરીર બનાવવાથી મહાકાય પણ છે, તથા ચિર સ્થિતિવાળા પણ કહેવાય છે, કારણ કે ભવસ્થિતિની અપેક્ષાએ ૩૩ સાગપમનું (દેવલેક તથા નરક આશ્રયી) આયુ છે, તે ત્રસ પર્યાયમાં રહેલા છાનું પચ્ચકખાણ કરેલું છે, પણ તેણે કંઈ
સ્થાવર કાયમાં રહેલા ન મારવાનું પચ્ચકખાણ કર્યું નથી, (એટલે વ્રત ભંગ થતું નથી પણ તમે જે નગરવાસીને દૃષ્ટાન્ત કહ્યો, તે પણ દષ્ટાન્ન અને દાણાન્તિક સાથે બંનેનું, મળતાપણું નથી, તેથી તે તમે ગુરૂની ઉપાસના નથી કરી, નથી ગુરૂના કુલને વાસ કર્યો, તે પ્રકટ થાય છે, તે સાંભળે, નગરના ધર્મ (શતિ પ્રમાણે ચાલે, તે નાગરીક છે, તે મારે ન હણ, આવી પ્રતિજ્ઞા કરીને જે તે બહાર રહેલા (પરાવાસી થયેલા) ને મારે, તે તેને વ્રત ભંગ થાય, એ તમારે પક્ષ છે, પણ તે ઘટતું નથી, કારણ કે નગરની રીતિએ યુક્ત હોય તે બહાર રહેલો હોય તે પણ