________________
૩૦૨
समणोवासगस्स सुपच्चक्खायं भवइ, जाव को णेयाउए भवइ ॥
હવે પ્રત્યક્ષ સિદ્ધ જ વિરતિ (જીવ દયા) ના વિષયને બતાવે છે, ગૌતમ સ્વામી કહે છે, બે સાધુઓ ! જે પ્રાણીઓને ન મારવાનું પચ્ચકખાણ કરે છે, તેથી દીર્ઘ આયુષ્યવાળા કેટલાએ પ્રાણીઓ જેમાં નારકી મનુષ્ય દેવો તથા બે ઈદ્રી ત્રણ ઈંદ્રી ચાર ઈદ્રિ અને પાંચઈંદ્રીવાળા જે જીવે છે, તેમને ન મારું એવું પચ્ચકખાણ જે કરે, તે નકામું કેવી રીતે થાય ? કારણ કે નજરે દેખાતા તે પ્રાણીઓ છે, ત્રસકાય કહેવાય છે, તેમની મોટી કાયા છે લાંબુ આયુ છે, ઘણું સંખ્યામાં છે, તેથી શ્રાવકને બહુ સારું પચ્ચકખાણ છે, તે તે નકામું છે, એ તમારું કહેવું અન્યાયવાળું છે.
भगवं च णं उदाहु संतेगइया पाणा स. माउया, जेहिं समणोवासगस्स आयाणसो
आमरणंताए जाव दंडे णिक्खित्ते भवइ, ते सयमेव कालं करेंति करित्ता पारलोइयत्ताए पच्चायंति, ते पाणा वि वुच्चंति, तसा वि बुच्चंति, ते महाकाया ते समाउया ते बहुयरगा जेहिं