________________
૩૧૧ तत्थ जे ते परेणं तसथावरापाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए ते तो आउं विप्पजहंति, विप्पजहित्ता तत्थ आरणं जे थावरापाणा जेहिं समणोवासगस्स अट्ठाए दंने अणिक्खित्ते अणठाए णिक्खित्ते तेसु पचायंति, जेहि समणोवासगस्स अट्ठाए अणिक्खित्ते जाव ते पाणावि जाव अयंपि भेदे से णो०॥
પૂર્વ જે રસ થાવર જ હતા, શ્રાવકે નિયમ કર્યો કે જીવતાં સુધી ત્રસ ન મારવા, તે છ મરીને થાવર થયા, શ્રાવકે અર્થદંડની છૂટ રાખી અનર્થને નિયમ કર્યો તેથી તેટલા સ્થાવર જે બચે, તે લાભ થાય, તમે ન માને તો અન્યાય થાય. . तत्थ ते परेणं तसथावरापाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० ते तओ आउं विप्जहंति विप्पजहित्ता ते तत्थ परेणं चेव जे तस थावरा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए० तेसु पञ्चायंति, जेहिं स.