________________
૧૦
ધ વાળા અહિંસા, સત્ય, અચૌર્ય, સદાચાર અને નિલેશતાના પવિત્ર ધર્મ સ્વીકારી સપ વધારે, અને પેાતાને પવિત્ર ધર્મ દીપાવે:~
જૈન દૃષ્ટિએ કૃષ્ણ પરમાત્મા”
(૧) તેમના પિતાનું વતન સૌરીપુર કે સૂર્યપુર હતું જે આજે પટેશ્વર નામે જમના નદિને કિનારે પ્રખ્યાત છે, ત્યાં હાલ દિગંબરનું માટું દેવાલય તથા ધ શાળા છે, અને નેમિનાથનું જન્મ કલ્યાણક ત્યાં થએલ હોવાથી તે તીથ સ્થળ છે અને તેમાં સ્વામિત્વ માટે શ્વેતાંબર, દિગબા આગ્રાની સરકારી કે માં લડી રહ્યા છે:-~
(૨) તેમના પિતાનું નામ વસુદેવ હતું, અને તેમને દસ ભાઇઓ હતા, જે દસ દશાણ નામો પ્રસિદ્ધ છે, તેમાં સૌથી માટા સમુદ્રવિજય રાજ્ય કરતા હતા, વસુદેવના અતિશય રૂપ અને બાળચેષ્ટાથી લેાકાને પીડા થતી જાણી તેમને એકાંત વાસમાં રહેવાની સૂચના કરતાં તેઓ રીસાઈને વેશ બદલીને વિદેશ નીકળી ગયા હતા, અને પેાતાના ઉત્તમ ગુણાથી બીજા રાજાએ વિગેરેની અંતેર હજાર કન્યા પરણ્યા હતા. વસુદેવ પૂર્વભવમાં નર્દિષેણુ નામના બ્રાહ્મણ કદરૂપા હતા મામાએ પેાતાની સાત પુત્રીમાંથી એકને પરણાવવાના દીલાસા આપ્યા, કારણકે તેના