________________
૧૪
અને જાતે લડવા આગ્ન્યા. સખેશ્વર તીર્થ આગળ અને સેના એકઠી થઈને ત્યાં લડાઈ થઈ તેમાં જરાસ છે જરા મુકીને બધાને બેભાન કર્યા તે સમયે બળદેવજીએ પૂછતાં નૈમિ નાથ પ્રભુએ પોતાના અવધિજ્ઞાનથી કહ્યું કે પાર્શ્વનાથની પ્રતિમાની યાચના કરી, જે અષાઢી શ્રાવકે ભરાવેલી અમુક સ્થળે છે, તે મેળવી અને તેના સ્નાત્ર જળથી અધાને સાવચૈત કર્યો અને જાગૃત થયેલા કૃષ્ણજીએ જરાસ'ધના અંત આણ્યા અને દ્વારકા ભારતવર્ષની રાજ્યધાની થઇ
દ્વારિકામાં કૃષ્ણજીની સલાહથી સમુદ્રવિજયજીની વિજ્ઞમિથી ઉગ્રસેને પેાતાની કન્યાનું સગપણ તેમનાથની ઈચ્છા વિના પણ ખળજરીએ કબુલ કરાવ્યું, અને જાન લઈ જતાં પશુઓના પાકાર સાંભળી તેમને બચાવવા જાન પાછી કરવી અને પોતે સવતસરી દાન દઇને દીક્ષા દ્વારિકાના મધ્ય ભાગમાંથી નીકળી ગિરનારના સહસામ્રવનમાં લીધી.
પાંડવાની પત્ની દ્રુપદીને નારદના કહેવાથી પદ્મમાત્તર રાજાએ હરણ કરી તે દરિયા પાર હાવાથી દેવની સહાયથી કુંતીમાતાની પ્રાર્થનાથી કૃષ્ણજીએ પાછી લાવી આપી, પણ ત્યાં ગંગા ઉતરતાં પાંડવાએ નાવ ન માકલી, બળની મશ્કરી કરવા જેવું કરવાથી કૃષ્ણએ તેમને પોતાની હુદમાંથી નીકળી જવા કહ્યું અને છેવટે કુંતીની પ્રાર્થનાથી દક્ષિણમાં દરિયા કિનારે જવા કહ્યું અને ત્યાં મનુશ વસાવી