________________
ગેચરીએ નીકળેલા જોઈ. જીવયશાએ પિતાના દેવર તરિકે ગણીને અધર ઉંચકી કહેવા લાગી કે બેનના લગ્નની ખુશાલીમાં ઘેર આવે, આપણે દેવર ભેજાઈ લગ્ન મહોત્સવ ઉજવીએ સાધુને આ ઉચિત ન લાગ્યું, તેમ છવયશા મુનિને પકડેલા છોડે તેમ ન હોવાથી મુનિએ કંટાળીને જરા ધીરેથી કહ્યું કે તું નણંદના લગ્નમાં શા માટે આટલી ઉન્મત્ત થાય છે, તેને સાતમે ગર્ભ તારા પતિને પ્રાણ લઈને તેને વિધવા બનાવવાનું છે. આ સાંભળતાં મુનિને મુકી દીધા, નશો ઉતરી ગયા અને પિતાના પતિને એકતમાં તે વાત કહી દીધી:–
પિતાના પ્રાણ લેનાર બેનને પુત્ર થશે એ વાત વારેવાર હદયમાં ઠસી રહેવાથી તેના સાતે ગભીને મારવાને નિશ્ચય કરી વસુદેવ પાસે એક વખત ખુશાલીમાં બેઠા ત્યારે કંસે વચન માગી લીધું કે મારી બહેન દેવકીની સાતે સુવાવડે મારે ત્યાં થાય? વસુદેવના હૃદયમાં કપટ ન હોવાથી તેમ પીયરમાં થાય તેમાં મોટું ન હોવાથી તે વચન આપ્યું હતું –
દેવતાએ પૂર્વના છએ પુત્રને બદલી “સુલસી શેઠાને ત્યાં મુક્યા હતા અને તેના મરેલા છએ પુત્રોને દેવકીજીને ત્યાં મુકયા હતા, એમ છે એને બચાવ્યા, પણ સાતમે ગર્લ બળદેવજીની સહાયથી વસુદેવે ગુપ્ત રીતે નદી