________________
ને રહ્યા. સાંબ પ્રદુમને દારૂના નિશાભાં દ્વિપાયન ષિને માર્યો. તેણે કોપાયમાન થઈ વેર લેવાનું નિયાણું કર્યું. દેવ અનીને દ્વારિકા સળગાવી અને તેને અંત આણ્ય, અને કૃષ્ણ અને બળદેવજી દક્ષિણ તરફ નીકળી ગયા ત્યાં પાણીની તરસ વધારે લાગવાથી બળદેવજી પાણી લેવા ગયા કૃષ્ણજી ત્યાં સુતા અને જરા કુમારે અજાણે હરણ જાણે બાણ માર્યું
કૃષ્ણજીની બુમ સાંભળી જરા કુમાર પાસે આવ્યા, ઓળખીને પસ્તા પણ પિતાને એક યાદવ કુમાર જીવતે રહે તે સારું, એમ જાણું પિતાને કસ્તુભ મણિ તેને આપે અને પાંડવ પાસે જવા સૂચવ્યું, પાછળથી બળદેવજીને આવતાં વાર લાગી, ક્રોધ થયે અને પ્રાણ નીકળી ગયા. બળદેવજીએ છ માસ સુધી તેમનું શબ પ્રેમથી ફેરવી દેવતાના બેધથી તેને બાળીને પિતે દીક્ષા લીધી, અને નિર્મળ ચારિત્ર પાળી માંગી તંગી” ના પહાડમાં સ્વર્ગવાસી થયા–
કૃષ્ણ પરમાત્મા આવતી ચોવીસીમાં “અમમ” નામના બારમા તીર્થંકર થઈ મોક્ષમાં જશે.
આમાં અટલે તફાવત છે. (૧) જેનોમાં તેમને થયાને ૮૯ હજાર વર્ષ લગભગ
થયાં છે તે કલ્પ સૂત્રથી જણાય છે. (૨) તેમના ઉત્તમ ગુણે, (૧) પિતાના રાજ્યમાં દારૂને સર્વથા ત્યાગ કરા
બે હતે.